SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ સજઝાય $# $ $ $ $ E E RELETEL E SE ELETE TE TE TEEEE માટે જે બહારની ઉથલ-પાથલ કરે છે, તે જાણે સ્વયં તેલ જ ધાણીને પીલતું હોય તેના જેવો ઘાટ છે. કારણ કે આત્મા સ્વયં સુખસ્વરૂપ હોવા છતાં સુખ માટે મથામણ કરે છે. એ જ રીતે દાણા ઘંટી દળે એ પણ સમજવું. બીજ ફળે ને શાખા ઉગે, સરોવર આગે સમુદ્ર ન પૂરે, પંક ઝરે ને સરોવર જામે, ભમે માણસ તિહાં ઘણે વિસામે. 5 બીજ ફળે ને શાખા ઉગે, અંકુર નહીં. એ તીવ્ર વિકાસ દેખાડે છે. જ્યારે યોગબીજ (fષ શર્ત ચિત્ત તન્નમાર વ ર aa પ્રમારિ ર સંશુદ્ધ યોગા વીનમનુત્તમમ્ | યોગદષ્ટિ સમુચ્ચય) ફળે છે, ત્યારે મોક્ષમાર્ગમાં તીવ્ર વેગે વિકાસ થાય છે. આત્મા વિકાસના સોપાન સર કરે છે, ત્યારે અંતરમાં આનંદ સરોવર એવું છલકાય છે જેની તુલનામાં કોઈ દરિયો પણ ન આવી શકે. પંક = કાદવ = કર્મ એ ઝરે = આશ્રવ થાય, ત્યારે સરોવર = કર્મસંચય થાય છે. જેના આશ્રયથી = વિસામાથી જીવ 84 લાખ યોનિમાં ભ્રમણ કરે છે. પ્રવહણ ઉપરી સાગર ચાલે, હરિણ તણે બલ ડુંગર હાલે, એહનો અર્થ વિચારી કહીએ, નહીતર ગર્વ મ કોઈ કરીએ. 6 જિનાજ્ઞા એ પ્રવહણ = વહાણ છે. આખો સંસારસાગર = ભવમાર્ગ + મોક્ષમાર્ગ એના પર જ ચાલે છે. 131
SR No.600450
Book TitleMahopnishad
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages142
LanguageSanskrit
ClassificationManuscript
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy