SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ વરસે અગ્નિ ને પાણી દીયે, કાયર સુભટ તણા મદ આપે, સજઝાય તે બેટીએ બાપ નિપાયો, તેણે તાસ જમાઈ જાયો. 3 ક્રોધનો ઉદય પૂર્વકોટિની ચારિત્ર સાધના પર પાણી ફેરવી દે છે. આમ અગ્નિવર્ષા પાણી દે છે. અનંત |ii આત્મશક્તિની સમક્ષ કષાયો તદન કાયર છે. છતાં ય આત્મા મૂઢ હોવાથી તેઓ શૂરવીરની જેમ અભિમાનથી જીવે છે. જ્ઞાનથી વિરતિ થાય છે. (ાનસ્થ હનં વિરતિ :- પ્રશમરતિ) આ રીતે જ્ઞાન એ પિતા, વિરતિ એ દીકરી છે. વિરતિના પાલનથી શ્રુતજ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીના જ્ઞાનો મળે છે. આ રીતે દીકરી બાપને જન્મ આપે છે. વિરતિનો પતિ છે પરમાનંદ. એ વિશિષ્ટ શ્રુતજ્ઞાનાદિથી પ્રાપ્ત થાય છે. માટે વિરતિના પિતા જ તેના જમાઈને જન્મ આપે છે. મેહ વરસતાં બહુ રજ ઉડે, લોહ તરે ને તરણુ ડૂબે, તેલ ફિરે ને ઘાણી પીલાયે, ઘરંટી દાણે કરીને દલાય. 4 ધર્મ-મેઘ વરસે છે, ત્યારે કર્મજ ઉડે છે = નિર્જરા થાય છે. જે લોહ જેવો છે = વ્રતપાલનમાં દઢ છે, તે સંસારસાગરને તરે છે. ને જે તરણા જેવો = શિથિલ છે, તે ડૂબી જાય છે. જે વસ્તુ (સુખ) આત્મામાં જ છે, તેના 130
SR No.600450
Book TitleMahopnishad
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages142
LanguageSanskrit
ClassificationManuscript
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy