SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ | સજઝાય કારણ કે જિનાજ્ઞા જ સંસાર + મોક્ષ બંનેનું કારણ છે. (માડડરદ્ધા વિરોદ્ધા 2 શિવાય ચ મવાય 2 - વીતરાગસ્તોત્ર) હરણ સૌમ્યતા + સરળતા. કર્મોના પહાડ પણ સરળતાથી શુદ્ધ પ્રાયશ્ચિત કરવાથી ચલિત થઈ જાય છે. (સોટ્ટી ૩ન્યૂ -ઉત્તરાધ્યયન) શ્રીનયવિજય વિબુધના શિષ્ય, કહી હરીયાલી મનહર જગાશે, એ હરીયાલી જે નર કહેશે, વાચકજશ જંપે તે સુખ લહેશે. 7. TEE EE CE RE DE E RE E RE E KE CE E fk t: tE fE E RE RE વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો વચન સાપેક્ષ વ્યવહાર સાચો ! વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ સાંભળી આદરી કાંઈ રાચો || - પ.પૂ. યોગીરાજ શ્રીઆનંદઘનજી મહારાજ કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા ઉપસ્થિત થાય, ત્યારે સૂરિ પ્રેમના સહજ ઉગારો આ હતાં - “અક્ષર શું કહે છે?” આશય એ હતો, કે શાસ્ત્ર શું કહે છે? આ વિષયમાં મારા પ્રભુ શું કહે છે? #CE E KE TE RE E RE RE E CE E CE E KE KB E KE E CE Et 132
SR No.600450
Book TitleMahopnishad
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages142
LanguageSanskrit
ClassificationManuscript
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy