SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ છે. અભિમાની અવશ્ય પોતાના કર્મને અનુસારે પતન પામે છે. આ અનુસરણ = પૂંઠે આધીન થાય છે. એ કીડીના દરમાં હાથીએ પ્રવેશ કર્યો હોય તેના જેવું છે. એને જોઈને રત્ન = શ્રેષ્ઠ પુરુષો પણ એમ કહે છે કે મેં આશ્ચર્ય જોયું. સૂકા સરોવર હંસ જ મ્હાલે, પર્વત ઉડીને ગગને ચાલે, શિવસુંદરી કહે વેલ ધડૂકે, સાયર તરતાં ઝાઝા તે અટકે. 3 હંસ = મુનિ. ‘હૃક્ષો નારીયU યતિવિષે સિતzછે.' તે સૂકા સરોવરમાં હાલે છે. = ઋક્ષ ભોજનથી પણ સંતુષ્ટ રહે છે. હંસ =આત્મા. એ આત્મિક સુખને છોડીને મૃગતૃષ્ણા જેવા વૈષયિક સુખમાં રતિ કરે છે. પર્વત = અભિમાનથી અક્કડ વ્યક્તિ કર્મોદયથી એવી લઘુતા પામે છે કે એ સાવ હલકો હોવાથી આકાશમાં ઉડી જાય છે. આ પદ-પ્રતિષ્ઠા પામતો નથી (ક્ષેત્રયંબોવમો મો-પુષ્યમાતા). વેલ = ભવતૃષ્ણા (મવતી તથા પુત્તા ભીમ બનો - ઉત્તરાધ્યયન). જે એમાં અટવાય છે તે અનંત ભવસાગરનો નિસ્તાર પામતા રહી જાય છે. પંડિત એહના અર્થ જ કહેજો, નહીં તો બહુશ્રુત ચરણે રહેજો, શ્રીગુભવીરનું શાસન પામી, ખાધા-વીઘાની ન કરો ખામી. 4 પ્રશસ્ત એવું પ્રભુવીરનું શાસન પામ્યા પછી ખાધાની ખામી ન કરવી = આત્માને ગુણોથી પુષ્ટ બનાવવામાં કસર ન રાખવી, વીઘાની ખામી ન કરવી = આત્મસામ્રાજ્યની જમીન સ્વાધીન કરવા માટે પ્રચંડ પુરુષાર્થ કરવો, તેમાં પ્રમાદ ન કરવો. 第鲁鲁萬萬萬萬萬萬萬萬萬萬營萬萬萬為 128
SR No.600450
Book TitleMahopnishad
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages142
LanguageSanskrit
ClassificationManuscript
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy