________________ DODIDATOTO દાનવીર શેઠશ્રી સાંકેલચંદજી કપુરચંદજીનું સંક્ષિપ્ત જીવન-દર્શન ભારતવર્ષમાં જૈન કેમના સપુતોએ ધર્મ-કર્મ અને દાનથી જે અનેરી સુવાસ ફેલાવી છે એમાં સાંકળચંદજીને પણ અપૂર્વ અને અજોડ ફાળે છે. એક ખાનદાન ખમીરમાં શેઠ સાંકળચંદજીને જન્મ સંવત 1967 ના માગસર વદ-૭ ના શુભ દિને તખતગઢમાં થશે. સરળતા અને નિડરતાના સંસ્કાર તેઓની ખમીરમાં બાલ્યકાળથી જ પરિણમ્યા હતા. શિક્ષણ પૂરું થતાં તેઓ યૌવનાવસ્થામાં જ વ્યાપાર-ઉદ્યમ નિમિત્ત અધ્ય પ્રદેશના “વિજયનગર” શહેરમાં જઈને વસ્યા. ત્યાં પોતાના બુદ્ધિબળ અને આત્મબળના પ્રભાવે તેઓ આગળ વધવા લાગ્યા. તેમની બુદ્ધિ અને કુનેહની મહાજનેમાં પ્રશંસા થવા લાગી. તેમની ધર્મભાવના પણું. અજોડ છે. સંવત ૨૦૦૯ના ગણુ સુદ પક્ષમાં તેઓએ તખતગઢમાં અઢાઈ મહેસવ-અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર સહિત ભારે ધામધુમથી છે, એમાં સારી રીતે પૈસા વાપર્યા સંવત ૨૦૧૩માં તખતગઢની છોટી તડમાં આવેલ શ્રી આદિશ્વર ભગવાનના દહેરાસરના પ્રતિષ્ઠા-મહેત્સવ ઉ૫૨ તેઓએ ભગવાનનાં મુનિમ થવાનો અપૂર્વ લાભ લીધે. તખતગઢમાં બાલબ્રહ્મચારી સુવિહિત આચાર્યશ્રી વિજયહર્ષ સુરિશ્વરજી મહારાજ સાહેબ પાસે અભિમહ લીધે તે પરિપૂર્ણ થવાથી બધાં શુભ કાર્યો થયા અને થશે એ ગુરુદેવને ઉચ્ચ પ્રભાવ છે. શ્રી સાંકલચંદજીએ સંવત ૨૦૧૪ના ફાગણ માસમાં સ્પેશ્યલ ટ્રેનદ્વારા શ્રી સમેતશિખરજી જૈન તીર્થ યાત્રાને અદભુત પ્રોગ્રામ ર. યાત્રીઓને લઈ સ્પેશ્યલ ટ્રેન ફાલનાથી ફાગણ સુદ-૧૨ના શુભ દિવસે ઉપડી ત્યાંથી આગરા, મથુરા, દિલ્હી, હસ્તિનાપુર, ક્રિરાજાબાદ, બનારસ, શ્રી મેલુપુરી, ભદૈની, સિંહપુરી, ચન્દ્રપુરી, પાવાપુરી, રાજગૃહી, નાલંદા કંડલપુર, ગીરડી થઈ મધુવન (શ્રી સમેતશિખરજી) GOOOOOOOOOOOOO Hiદા