________________ ભૂત અધ્યાત્મને જીવનસ્પર્શી થાય તે જ તે પ્રાપ્ત કરેલ જ્ઞાન સાર્થક છે એમ કહી શકાય.' :: જ્ઞાસારમાં લખાયેલા એકેક અષ્ટક ઘણો ભાવવાહી છે. તથા તેના શબ્દેશબ્દમાં ઘણું લાલિત્ય સમાયેલું છે. તેમજ ! વક્તાના હૃદયમાં તે તે વિષયનું અનેકવિધ મન્થન કરાયા પછી આવા ઉદ્ગારે નિકળેલા છે તેવી પ્રતીતિ કરાવ્યા વગર રતાં નથી. - હજ કાવ્ય આવા મહાન પ્રથાને અભ્યાસ નયદ્રષ્ટિ વિકસ્યા વગર B સંભવિત નથી.. તથા Waa કથા અવસરે નિશ્ચય નય અને વ્યવહાર નયની ગૌણુતાપ્રધાનતા કરવી તે જે માણસો કરવાને સમર્થ નથી. તેવા માણસે જો ગીતાર્થની નિશ્રા વિના પ્રજ્ઞા - If શકિતથી અાવા- ગ્રંથનું વાંચન કરે છે, તે તેઓ કઈ પણુ, એક નયમત પ્રત્યે બહાગ્રહી થવા વડે એકાન્તવાહી થતા પ્રાયઃ જોવા All મળે છે. માટે તેવા ના ઉપકારની ખાતર આવા ગ્રંથ ઉપર ટીકાઓ અને કાન્તની અવશ્ય આવશ્યકતા રહે જ છે. તે . HI { તે પરમ પૂજ્ય 1008 શ્રી મહેન્દ્રસૂરિ મ. સાહેબે આ ગ્રંથ ઉપર સરલ સંસ્કૃત ટીકા અને દ્રષ્ટાન્ત છપાવી આ ગ્રંથ કંઈક RT સહેલે કરવા જે પ્રયત્ન કરે છે તે સ્તુત્ય છે. તથા તે વિષયના પિપાસુ છોને આ ગ્રંથ આ રીતે પણ જરૂર ઉપકાર કારક IT થશે. તેમાં સંદેહ નથી જ, આ ગ્રંથની કરાયેલી સરલ સંસ્કૃત ટીકા પૂજ્ય ગ્રંથકાર' મહર્ષિ મહા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબની લખેલી ય લોક ભાષાના અનુસારે કરવામાં આવેલી છે. તેમાં અમે જરા પણ પરિવર્તન કર્યું નથી. તેથી કર્તા તરીકે ગ્રંથકારનું નામ મુકેલ છે. છે. અને દ્રષ્ટાતે પૂજ્ય વિજયલક્ષ્મી સૂરીશ્વરજી વિરચિત ઉપદેશ પ્રાસાદમાંથી લેવામાં આવેલાં છે. ના નબળતરા ol