________________ જી હજુ ઘણા જૈન છે વિધમાન છે, અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુગ પર વિવેચન કરવામાં { આવેલું હોય છે. ધર્મ આરાધનમાં પ્રેરણાભૂત થતાં અનેક સાધનોમાં ચરિત્રનું વિશિષ્ટરથાન છે. જેના શ્રવણ, મન નથી અનેક બાલજીવો ધર્મ આરાધનમાં તત્પર બન્યા છે, બને છે ને બનશે. આવા ધર્મસાધનને સહાયભૂત Tii થતા સાધનનું અનેકવિધ પ્રકાશન આવકાર્ય છે. જનક્શા ગ્રન્થ સાહિત્યના અનેક પ્રકારોમાં ઉપલબ્ધ થાય છે. જૈન વિદ્વાનેથી સાહિત્યનો એક પણ શ્રી પ્રકાર પર્ચો વગરનો રહ્યો નથી. આ માટે કાંઈ પણ કહેવું તે પિષ્ટપેષણ તુલ્ય જ હેય. જન સમાજમાં વર્ષમાં અનેક પર્વોમાં પર્વના માહાસ્ય ઉપર કથાઓ ઉપલબ્ધ થાય છે. તેમાં શ્રી શ્રીછે પાલકથાકે જે આશ્વિન ને ચૈત્રના એલી” ના નવદિવસમાં ખાસ “નવપદ' મહિમા માટે શ્રવણ કરવામાં Faa આવે છે. તે આ ક્યા પ્રાકૃત–સંરકૃતિને ગુજરાતી ભાષામાં રચાયેલ રાસક વગેરે ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમાય સિનિલિવિાર જા' રત્નશેખરસૂરિજી વિરચિત પ્રાચીન છે. અન્ય ઉપલબ્ધ થતી કૃતિઓ માટે મુખ્ય આધાર ગ્રંથ પણ આજ છે. અને આ ગ્રન્થ “૧૪૨૮'માં શ્રી રત્નરશેખરસૂરિજીના શિષ્ય “શ્રી હેમચન્દ્ર |ii સાધુએ' લિપબદ્ધ કર્યાનો ઉલ્લેખ અંતે મલે છે. તેમજ આજ ગ્રન્ય પર અવચૂર્ણિ ઉપલબ્ધ થાય છે. જે Giii જૈન ગ્રન્થાવલી” તથા શ્રી દેવચંદ લાલભાઈ તરફથી સાવર્ણિ છપાયેલ (જે આજે દુર્લભ છે.) શ્રીપાલશા ચરિત્રના ઉદ્ધાતમાં શ્રી ક્ષમા કલ્યાણકની રચના હેવાનો સંભવ જણાવ્યું છે અને આ ગ્રન્થ મૂલમાત્ર ભાષા- ઝી *