________________
-
વાવનગરના
-
ઈન્દ્રિય આદિ ૧૪ માગણાઓ વડે પણ એ ૧૪ જીવસમાસે જાણવા ગ્ય છે. એ ૩૦ હારવટે ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ કહેવાશે-એ આ ગ્રંથને મુખ્ય અભિધેયવિષય છે તારા
અવતરણ –બીજી ગાથામાં ૧૪ જીવસમાસને નિક્ષેપદ્વારા જાણવા કહ્યું તે ચાર પ્રકારના નિક્ષેપ આ ગાથામાં કહેવાય —. नाम ठवणा दव्वे भावे य चउव्विहो य निक्खेवो। कत्थइ य पुण बहुविहो तयासयं पप्प कायव्वो॥३॥
થા–નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારના નિક્ષેપ છે. વળી કેઈક વસ્તુ સમજવામાં ઘણા પ્રકારના નિક્ષેપને હા પણ ઉપયોગ તે વસ્તુના આશ્રયોને આશ્રયી કરવા ગ્ય હોય છે
માવા –નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ૪ પ્રકારના નિક્ષેપ હોય છે. ત્યાં અહિં નીવલમા એ શબ્દમાં લીવ વસ્તુના | * નિક્ષેપ વિચારવાના છે, તે આ પ્રમાણે-કેઈ સચિત્ત અચિત્ત વસ્તુનું “જીવ” એવું નામ પાઠીએ તે નામનીત, ચિત્રાહિમાં આલેખેલા છવના આકાર તે સ્થાપનાનીવ, અસત્ક૯૫નાએ જ્ઞાનાદિ ગુણ રહિત જીવ વસ્તુ માત્ર તે દ્રવ્યગૌવ, અથવા જ્ઞાનાદિકમાં ઉપગ વિનાને જીવ તે દ્રવ્યનીવ, અને ઔદયિકાદિ પાંચ ભાવ યુક્ત જ્ઞાનાદિ ગુણના ઉપગવાળે જીવ તે માવનીવ, એ રીતે ૪ નિક્ષેપ કહ્યા, પરન્તુ નિક્ષેપ ચાર જ છે એમ નથી. જે વસ્તુના જે જે ત્રિકાળ આદિ આશ્રયે છે તે આશયને આશ્રયી અનેક નિક્ષેપ પણ હોય છે. જેથી કહ્યું છે કે-જે વસ્તુમાં જેટલા નિક્ષેપ જાણી શકાય તેટલા કરવા, અને જે ઘણા ન જાણી શકાય તે એ જ નિક્ષેપ તે અવશ્ય કરવા-વિચારવા જ. પુનઃ નિક્ષેપ ઘણા પ્રકારના છે તે આ પ્રમાણે-જેમ કે અવધિજ્ઞાનમાં નામસ્થાપના-દ્રવ્ય-ભવ-ભાવ-ક્ષેત્ર અને કાળ એ ૭ નિક્ષેપ થાય છે. તથા લેકમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યાય એ ૮ નિપા થાય છે, તથા નામ સ્થાપના દ્રવ્ય ઓઘ ભવ તસવ- જોગ સંયમ જશ અને કીતિ" એ ૧૦ નિક્ષેપ
-