________________
समास
PEળ નવO
થી ૪
૦ અથવા બિન ર સાસ્થાન,
કરીને સંક્ષેપથી ચૌદ છવસમાસ [૧૪ ગુણસ્થાનરૂપ ચૌદ છવસમાસ] કહીશ. [ અથત ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ આ ગ્રંથમાં ૧૪ છવભેદ તરીકે ગણીને વણવીશ].
માણાર્થ–ગાથાવત્ સુગમ છે. વિશેષ કે ૧ મિથ્યાત્વ ગુણસ્થાન, ૨ સાસ્વાદન, ૩ મિશ્ર, ૪ અવિરતિ સમ્યગદષ્ટિ, ૫ દેશવિરતિ | ૬ સર્વવિરતિ વા પ્રમ, ૭ અપ્રમત્ત, ૮ અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ, ૯ અનિવૃત્તિકરણ, ૧૦ સુહમસં૫રાય, ૧૧ ઉપશાન્તમાહ
૧૨ ક્ષીણુમેહ, ૧૩ સાગકેવલી ૧૪ અગકેવલી એ ૧૪ ગુણસ્થાન છે, અથવા એ ૧૪ જીવસમાસ છે. અહિં નૌવ સર્વ જીને | સમાજ સંક્ષેપ-સંગ્રહ એ ૧૪ ગુણસ્થાનમાં હોવાથી ૧૪ ગુણનું નામ અહિં ૧૪ ઇવસમાસ કહેલ છે જે
અરજી—એ ૧૪ જીવસમાસ (ગુણસ્થાને) કઈ કઈ રીતે વિશેષથી જાણી-સમજી શકાય છે? તે જાણવાના ઉપાયરૂપ દ્વારા આ ગાથામાં કહેવાય છે| निक्खेवनिरुत्तीहिं छहि अट्ठहि याणुओगदारोहैिं। गइयाइमग्गणाहि य जीवसमासाऽणुगंतव्वा ॥२॥
જાથા–નિક્ષેપ, નિરુક્તિ, ૬ અનુયોગદ્વાર અને ૮ અનુયાગદ્વાર ૧૩ તેમજ ગતિ આદિ ૧૪ માર્ગ થાદ્વારે વડે એ ૧૪ જીવસમાસે-ગુણસ્થાને જાણવા યોગ્ય છે. પરા
માર્થ –નામ સ્થાપના આદિ ૪ વિક્ષેપથી ૧૪ ગુણસ્થાને જાણવા ગ્ય છે, તથા ૪ થી ગાથામાં કહેવાતા કિ આદિ ૬ અનુગદ્વાર વડે તેમજ ૫ મી ગાથામાં કહેવાતા સત્પદ પ્રરૂપણા આદિ ૮ અનુગદ્વાર વડે તથા ૬ઠ્ઠી ગાથામાં કહેવાતા ગતિ ૧ એમાં મંગલ અને અભિધેયાનુબંધ સ્પષ્ટ છે, શેષ સંબંધ અને પ્રયોજન એ બે અનુબંધ અસ્પષ્ટ છે તે સ્વતઃ વિચારવા.
શા
: