SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ [8] * * વી * * * * | ૧૧ મે જઈ અકવાયી થાય તે એ રીતે અન્તમુહૂર્તને અન્તરે બે વાર ઉપશમશ્રેણિવંતને કષાયને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત સમાનઃ પ્રાપ્ત થાય છે, અને એકજ વાર ૧૧ મે અકયાયી થઈ શ્રેણિથી પઢી પુનઃ દેશના અર્થ પુદ્ગલ પરાવર્ત સુધી ભવ ભ્રમણ કરીને તે અવશ્ય ઉપશમ વા ક્ષેપક શ્રેણિ પ્રારંભે જ, જેથી એટલા અન્તરે પુન: શ્રેણિવંતને અકવાયીપણું પ્રાપ્ત થતાં કષાયને ઉત્કૃષ્ટ કાળ દેન અબ્ધ પુદ્ગલ પરવત થાય છે. એ રીતે આ ગાળામાં અન્તમુહૂરૂં પ્રમાણ જઘન્ય કાળવાળા ગુણોને है मात्र समय સંગ્રહ કર્યો છે. ર૩પા છે. સ્થિતિ, : શામળા –પૂર્વગાથામાં જઘન્ય અન્નમુહૂર્ત કાળવાળા ગુણને સંગ્રહ કરીને હવે આ ગાળામાં એક સમયવાળા શુ કહે છે- ], વીઝા માણી मण वइ उरल विउब्धिय आहारय कम्मजोग अणरित्थी। संजमविभाग विभंग, सासणे एगसमयंतु॥ જાથાર્થ- મન-વચન-દારિકગ-વૈક્રિયગ-આહારગ-કામણગ-અનર [નપુંસક]વેદ-વેદ-ચારિત્રના વિભાગ (૫ ચા ત્ર)-વિર્ભાગજ્ઞાન અને સાસ્વાદન એ સર્વ ગુણે જઘન્યથી એકેક સમયના કાળવાળા છે. ર૩૬ ભાવાર્થ-ગાથામાં ગોn પદ મળ આદિ દરેક પદે માં જોડવું, જેથી મનોગથી. કર્મયુગ સુધીના ૬ યોગને જઘન્યકાળ ૧ સમય છે તે આ પ્રમાણે – કોઈ ગભ જ તિર્યંચ વા મનુષ્ય મન:પર્યાસિ વડે પર્યાપણું પામીને તરત બીજે સમયે મરણ પામે તે મનોવાને કાળ જઘન્યથી ૧ સમય હોય છે. એ પ્રમાણે કેઈ દ્વાન્દ્રિયાદિ છ ભાષાપથતિ પૂર્ણ કરીને તરત બોજે સમયે મરણ પામે તે વચન વિનને જઘન્યકાળ ૧ સમય થાય છે, તથા હારિક શરીરી જીવ વૈયિ રચીને પુનઃ ઔદ્યારિકમાં પ્રવેશી એક સમય માત્ર રહી | મરણ પામે તે ગૌઢારિયામને જઘન્યકાળ ૧ સમય થાય છે. અથવા મરણ ન પામતાં કાર્મગુગી વા વૈક્રિયયોગી થાય તે પણ * * *
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy