SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ જઘન્યકાળ ૧ સમય થાય છે. વૈક્રિય રચના વિના તે દારિકને કાળ જઘન્યથી અન્તનું જ હોય છે. તથા ઔદારિક શરીરી | જીવ વૈક્રિય રચવાના પ્રારંભમાં જ એક સમયમાત્ર રચી બીજે સમયે મરણ પામે અથવા બીજે વેગ પામે તે વેનિયાને જધન્યકાળ || ૧સમય થાય છે, તથા આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વમુનિ આહારકશરીર યોગ્ય પુદગલને એક સમયમાત્ર ગ્રહણ કરીને બીજે જ સમયે મરણ પામે તે માટTયોગને જઘન્યકાળ ૧ સમય થાય છે. ગ્રંથકર્તાએ કહેલા એ આહારકના એક સમયની વ્યાખ્યા કેટલાક આચાર્ય એ પ્રમાણે કરે છે, તે અયોગ્ય સમજાય છે. કારણ કે સિદ્ધાન્તમાં આહા શરીરને જઘન્ય ને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્ત કહાો છે. | તે કારણથી આહારકશરીરી મનિ કાર્યસિદ્ધિની પ્રાપ્તિના નિકટકાળમાં મનોગથી વા વચનોગથી ઉતરીને પુન: એક સમય આહારક કાચાગમાં વર્તી દારિક શરીરમાં પ્રવેશ કરે એવી કઈ અપેક્ષાએ આહારકને કાળ જઘન્યથી ૧ સમય ગ્રંથકર્તાએ કહ્યો હોય એમ સંભવે છે. તથા પરભવમાં વકગતિએ જીવ જાય ત્યારે ત્રણ સમયની દ્વિવક્રગતિમાં ૧ સમય અનાહારી વખતેજ ૧સમય કામશુક્રયા હાથ છે, અને પૂર્વપશ્ચાતુના બે સમયમાં જીવ પહેલા સમયે પૂર્વભવના આહારવાળે અને ત્રીજા સમયે પરભવના આહારવાળે હેય છે જેથી મધ્યવર્તી ૧સમયમાત્રજ કામણગીને અનાહારી હોય છે. અહિં કર્મયુગને હેતુ અનાહારજ છે, આહારી જીવને કદી પણ કામણગ હાચજ નહિં. એ પ્રમાણે શાળાનને જઘન્યકાળ ૧ સમય છે. એ પ્રમાણે કાયમના પ્રતિભેદના જઘન્યકાળ કહ્યા, અહિં (સાત પ્રકારના કાયગમાંથી) ઓટારિકાદિ ત્રણ મિશ્રયોગના કાળ કેમ કહ્યા નથી? એ શંકાને અવકાશ નથી, કારણ કે અહિં મિશ્રણને જુદા પાડ્યો નથી પરંતુ સામાન્યથીજ તે તે શરીરસંબંધિ કાયયોગ કહ્યા છે, જેબી અહિ ત્રણે (હારિકાદિકવામાં મિશ્રણનેજ ૧ સમયે તે કાયયોગનો ધન્યકાળ છે. તથા મનન+નવું+ મય અને આને જઘન્યકાળ ૧; સમય વેદને ઉત્કૃષ્ટ કાળ કહેવાના પ્રસંગમાં જ કહેવાય છે તે પણ જઘન્ય આ કાળ કહેવાનું સ્થાન અહિંજ લેવાથી પુન: કહેવાય છે, તે આ પ્રમાણે-ઉપશાનમેહથી પતિત થયેલી સ્ત્રીએ જે સ્થાને સ્ત્રીને
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy