SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ totis જીવાશ્રિતકાળ કહે છે— सासायणेगुजीविय, एकमसमयाइ जाव छावलिया। सम्मामिच्छदिट्टी, अवरुक्कोसं महतो ॥२२॥ * જવાર્થસાસ્વાદન ગુણસ્થાનને એક જીવઆશ્રયી કાળ એક સમયથી પ્રારંભીને છ આવલિકા સુધીનો છે, અને મિશ્રષ્ટિ ગુણને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ બને કાળ અન્તમું પ્રમાણ છે [એ બે ગુણને એક જીવાશ્રિત જ ઉકાળ કહ્ય]. ૨૨૧ માવાસાસ્વાદન ગુણસ્થાનમાં કોઈ જીવ એકજ સમય રહી મિથ્યાદષ્ટિ થાય, કેઈ જીવ બે સમય રહે, કઈ ત્રણ”, સમય રહે યાવત્ કઈ જીવ ઉત્કૃષ્ટથી ૬ આવલિકા સુધી રહીને મિથ્યાષ્ટિ થાય, તે કારણથી સાસ્વાદને એક જીવાશ્રિતકાળ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા છે. [સાસ્વાદનથી અવશ્ય મિથ્યાદષ્ટિ જ થાય છે માટે સમયાદિ કાળ સ્થિર રહ્યા બાદ અવશ્ય મિથ્યાત્વ પામે.] તથા મિશ્રદષ્ટિ ગુસ્થાનમાં કોઈ એક જીવ લઘુ અન્ત૦ રહે કેઈ જીવ તેથી સમય અધિક રહે એમ યાવત ઉત્કૃષ્ટથી પણ કિંચિત્ મોટા અન્તમું સુધી રહીને ત્યારબાદ કોઈ મિથ્યાષ્ટિ થાય, અથવા કોઈ સમ્યગ્દષ્ટિ પણ થાય. ૨૨૧ અથાળ –આ ગાથામાં મિયા દષ્ટિ ગુણસ્થાનને કાળ એક જીવાશ્રિત કહે છે– मिच्छत्समणाईयं, अपज्जवसियं सपजवसियं च । साइयसपज्जवसियं,मुहत्तपरियडमधूणं ॥२२२॥ જણાઈ –મિથ્યાત્વ ગુણસ્થાનને એક જીવાશ્રિતકાળ અનાદિ અપર્ધવસિત, અનાદિ સપર્યવસિત ને સાદિ સપર્યાવસિત એમ ત્રણ પ્રકારનો છે, ત્યાં સાદિ સપર્યવસિત કાળ જઘન્યથી અન્તમુહૂત્તને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત છે. ૨૨ માવા-મિથ્યાત્વને કાળ કહેવાને પ્રથમ કાળની ચતુગી દર્શાવાય છે તે આ પ્રમાણે-જે ભાવ ભૂતકાળમાં અનાદિકાળથી કકકકર RR
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy