SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ નીમ ॥१२८॥ સદા ક્રોડપૃથકત્વ પ્રમાણુ જગતમાં નિરન્તર વતતા હાય છે, એ રીતે છ ગુણસ્થાના જઘન્યથી ને ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત સંખ્યા જેટલા હોય છેજ, માટે સકાળ વિદ્યમાન છે. અહિંસાસ્વાદન મિશ્રગુણસ્થાનનો કાળ કહ્યો નથી તે આગળની ગાથામાં કહેવાશે. એ બેને જૂદા પાડવાનું કારણ કે એ એના જઘન્યકાળ અલ્પ છે [સમય તથા અન્તમું છે], ૨૧ા અવતરના—આ ગાથામાં સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનના કાળ કહે છે— पल्लासंखियभागो, सासणमिस्सा य हुति उक्कोसं । अविरहिया य जहन्नेण एक्क समयं मुहुत्ततो ॥२२०॥ ગાથાર્થઃ—સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનવાળા જીવા અનુક્રમે જઘન્યથી એક સમય અને અન્તમુહૂત્ત હોય છે, અને ઉત્કૃષ્ટથી પત્યેાપમના અસંખ્યાતમા ભાગના કાળ સુધી નિરન્તર હાય છે. ા૨૨ના માયાયઃ—સાસ્વાદન ગુણસ્થાન જગતમાં સદા વિદ્યમાન નથી, કોઈ કાઇ વખતે સાસ્વાદનને સર્વથા અભાવ (વિરહકાળ ) પશુ ાપ છે. તેમજ મિશ્રગુણસ્થાન પણ અભાવ કાળવાળુ છે. ત્યાં સાસ્વાદન ગુણના કાળ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા, અને મિશ્રનો જઘકાળ ને ઉત્કૃષ્ટકાળ પણ અન્ત પ્રમાણુના એક જીવ આશ્રયી છે. એટલે એ એ ગુણુસ્થાનના વિરહકાળ પૂર્ણ થતાં એક વા એ માદિ જીવને જ્યારે એ ગુણસ્થાના ૧ સમય તથા અન્ત॰માત્ર રહીને પુનઃ એ એના વિરહ ઉત્પન્ન થાય તે તે અપેક્ષાએ બે ગુણસ્થાનના જઘન્ય સતતકાળ સાસ્વાદનના ૧ સમય ને મિશ્રના અન્તમુ॰ અનેક જીવનો અપેક્ષાએ પણ પ્રાપ્ત થાય છે. અને ઉત્કૃષ્ટથી તે એબન્ને ગુણસ્થાના ક્ષેત્રપક્ષે પમના અસંખ્યાતમા ભાગના કાળ સુધી નિરન્તર વતતા હાય છે, જેથી એટલેા કાળ પૂર્ણ થયા બાદ તા એ એના વિરહકાળ અવસ્ય ઉત્પન્ન થાય છે. રર૦ના અવતરળઃ—પૂર્વ ગાથામાં અનેક જીવઆશ્રયી પૂર્વોક્ત ૮ ગુણસ્થાના નિરન્તરકાળ કહીને હવે એજ ગુણસ્થાનાના એકેક समासः कालानु योगमा गुण० काळनुं प्रमाण ||૨૨ા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy