SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દીવ ॥૨૨॥ 3 પ્રવતા હતા, વમાનમાં પ્રવર્તે છે તે ભવિષ્યમાં તેને અન્ત આવવાનાજ નથી તે અનાહિ અનન્ત કાળ, તથા જે ભાવ અનાદિ કાળથી પ્રવર્તે છે, પરન્તુ ભવિષ્યમાં કોઇપણ કાળે તેના 'ત આવશે તે તે ભાવના તે કાળ અનાદ્રિ સાન્ત કાળ કહેવાય. તથા જે ભાવના આરંભ હાય પરન્તુ અન્ત ન હેાય એવા ભાવ વા તેના કાળ સા‹િ અનન્ત કહેવાય, અને જેના આરંભ ને અન્ત અને હાય તેના કાળ માટ્િ સાન્ત કહેવાય. કાળના એ ચાર ભાગમાં (ચાર પ્રકારમાં) મિથ્યાત્વ સાદિ અનન્ત સિવાયના ૩ ભાંગે છે તે આ પ્રમાણેઃ—અભવ્યજીવને મિથ્યાત્વ અનાદિકાળથી છે ને ભષ્યિમાં કોઇપણ કાળે તેના અંત થવાના નથી માટે અભવ્ય જીવઆશ્રયી મિથ્યાત્વ અનાદિ અનન્ત છે. તથા હજી સુધી કદી પણ સમ્યક્ત્વ નહિં પામેલા ભવ્યજીવને મિથ્યાત્વ અનાદિકાળથી છે, પરન્તુ ભવિષ્યમાં ભવ્યજીવના મિથ્યાત્વને અન્ત અવશ્ય થશેજ તે કારણથી અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્યજીવ આશ્રયી મિથ્યાત્વને કાળ અનાદિ સાન્ત છે. તથા એજ અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યજીવ સમ્યક્ત્વ પામીને સમ્યક્ત્વથી પત્તિત થઈ પુનઃ મિથ્યાત્વ પામે ત્યારે મિથ્યાત્વની સાદિ અને પુનઃ પણ એ મિથ્યાત્વના ભવિષ્યમાં જધન્યથી અન્તર્મુહૂત્ત બાદ અને ઉત્કૃષ્ટથી દેશેાન 'અ' પુદ્ગલપરાવત જેટલા અનન્ત સ’સાર ભમ્યા બાદ પણ તેના મિથ્યાત્વના અન્ય અવશ્ય થશે તે કારણથી સાદિ મિથ્યાર્દષ્ટિ ભવ્ય જીવઆશ્રયી મિથ્યાત્વના કાળ સાદિ સાન્ત છે, અને તે સાદિ સાન્તકાળ જ૬૦થી અન્તમુ ને ઉત્કૃષ્ટથી દેશેાન અધ પુદ્ગલપરાત જેટલા ઉપર કહ્યા પ્રમાણે છે. એ પ્રમાણે અભવ્યઆશ્રયી એક ને ભવ્યઆશ્રયી એ મળી મિથ્યાત્વના કાળ ૩ ભાંગે છે. અહિં સાદિ અનન્તરૂપ ૪થા ભંગ સથા નથી. કારણ જે ભવ્ય એકવાર સમ્યક્ત્વ પામ્યા તે અનંત સ ́સાર ભમીને પણ મેક્ષે અવશ્ય જવાનજ છે. એ પ્રમાણે મિથ્યાત્વાદિ ૭ ને સયેાગી ૧ મળી ૮ ગુણસ્થાનમાં અનેક જીવાશ્રિત ને ૧ અતિ અલ્પ સ’કલેશે . મિથ્યાત્વ પામ્યા હોય તો અન્ત બાદ પુનઃ સમ્યકત્વ પામે, અને તીવ્ર સંકલેશે મિથ્યાત્વ પામી પરંપરાએ તીર્થંકરાદિકની ઉત્કૃષ્ટ આશાતના કરીને વ અનંત સંસાર ભ્રમણૢ કર્યાં બાદ પુનઃ શુ અધ્યવસાયથી અવરય સમ્યકત્વ પામે. સમયઃ ૪ જાહાનુ योगमा गुण० काळनुं प्रमाण ।।
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy