SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ P orno ઉત્તર-સાતમી પૃથ્વીના સાસ્વાદની નારકે સાસ્વાદન ભાવમાં વતતા મરણ પામતા નથી, પરંતુ સાસ્વાદન ભાવ તજીને જ મરણ પામે છે માટે અહિં સાતમી પૃથ્વીના સાસ્વાદનીને અંગે સ્પશના ઘટતી નથી. મિશ્રદૃષ્ટિની સ્પશના ૮ રજાજીપ્રમાણુ છે તે આ પ્રમાણે -મિશ્ર ગુણસ્થાનમાં મરણ થતું નથી માટે મરણુસમુદ્દઘાતની અપેક્ષાએ મિશ્રની સપના ઘટતી નથી, જેથી અહિં વૈક્રિયસમુધાતની અપેક્ષાએ મિશ્રની સ્પશના ઘટે છે તે આ રીતે-બારમા અરયુત સ્વર્ગને દેવ પૂર્વ સંગતિવાળા (પૂર્વભવના સંબંધવાળા) ભવનપત્યાદિ મિત્ર દેવને અચુત દેવલેકમાં લઈ જાય ત્યારે રત્નપ્રભાથી અશ્રુત સુધીના ૬ રજાનુની સ્પર્શના, અને સહસ્ત્રાર સુધીના મિશ્રદષ્ટિ દેવે પૂર્વસંગતિક મિત્ર નારકની વેદના ઉપશમાવવાને અથવા પૂર્વધેરી નારકને વિશેષ વેદના ઉપજાવવા માટે ત્રીજી પૃથ્વી સુધી જાય ત્યારે રત્નપ્રભાથી વાલુકાપ્રભા સુધીના બે રજજુ અધિક મળી મિશ્રદષ્ટિને ૮ રજજુની ૫શના ગણવી. અથવા બીજી રીતે વિચારીએ તે મિશ્રદષ્ટિવાળા સહસાર દેવ પૂર્વસંગતિક મિત્ર નારકની વેદના ઉપશમાવવાને અથવા પૂવરી નારકને વિશેષ વેદના ઉપજાવવા માટે ત્રીજી પૃથ્વી જાય તે ૭૨જજુ સ્પશના, અને સહસારાદિ નીચેને મિશ્રદષ્ટિ દેવ અય્યતના મિત્રદેવની સાથે અમ્યુત સ્વર્ગે જાય ત્યારે સહસારથી અમ્યુત સુધીની ૧રજજુ મળી ૮ ૨જાનુની સ્પર્શના મિશ્રગુણસ્થાનની જાણવી. અર્ચ્યુત દેવકને મિશ્રદણિ દેવ પૂરી વા પૂર્વામિત્ર નારકને વેદના વધારવા વા ઘટાડવા ત્રીજી પૃથ્વીએ જાય તે એ રીતે એકજ જીવની અપેક્ષાએ પણું ૮ રજજુની સ્પર્શના મિશ્રદષ્ટિને કેમ નહિ? તથા ત્રીજી પૃથ્વી સુધીજ દેવનું ગમન કેમ I એથી નીચે કેમ નહિ? ઉત્તર:– સહસારથી ઉપરના દેવ અપ સ્નેહ અને અ૫ વરવાળા હેવાથી પૂર્વભવના મિત્ર વા શત્રુ નારકને અનુગ્રહાદિ કરવાના પ્રયજનવાળા નથી, પરંતુ દેવભવમાં વર્તમાન મિત્રની સાથે સ્નેહવાળા છે, જેથી ભવનપત્યાદિ દેવને પિતાના દેવ
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy