SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ % % NI??ll % % લેકમાં લાવે છે.) તથા નરક પૃથ્વીઓમાં દેવેનું ગમનાગમન ત્રીજી પૃથ્વી સુધીજ વિશેષ છે (ક્વચિત્ કઈ દેવે ચોથી પૃથ્વીમાં સિમાલ | પણ પૂર્વોક્ત કારણે સીતેન્દ્રવત્ જાય છે પરંતુ તે અતિ અલ૫ હેવાથી અહિં તેની વિવક્ષા નથી.) એ રીતે મિશ્રદષ્ટિની સ્પશના બે રીતે કહી. અવિરત સમ્યગ્દષ્ટિની પણ ૮ રજનું સ્પેશના છે અને તે પણું મિશ્રદષ્ટિની સ્પશનાવતું જાણવી. અહિં સમ્યગ્દષ્ટિની સ્પશના 18ાજુના સ્થાનના | પંચસંગ્રહ મૂળટીકામાં કહી છે તે આ પ્રમાણે છે કે અવિરત સમ્યગ્દષ્ટિનું મરણ હોય છે, તે પણ સમ્યગ્દર્શન સહિત ત્રીજી મેરે વીવોપૃથ્વીથી નીચેની પૃથ્વીઓમાં ઉપજતો નથી તેમ ત્યાંથી સમ્યક્તવ સહિત આવતા પણ નથી, તેમ સહસારથી ઉપર જતે પણ &नी स्पर्शना નથી તે કારણથી અવિરતની પણ મિશ્રદર્ણિવતુ ૫શના કહી છે. વળી જે (સિદ્ધાન્ત મતે) સાસ્વાદનીની માફક છઠ્ઠી પૃથ્વીથી 18 | સમ્યત્વ સહિત મરણ પામી તિર્યશ્લોકમાં ઉત્પન્ન થાય તે (૫ ૨જજુ, અને તિયશ્લોકમાં સમ્યક્ત સહિત અનુત્તરવાસી 'આવે તે એ ૭ રજજુ મળી) ૧૨ રજજુની સ્પર્શના પણુ (સિદ્ધાન્ત પ્રમાણે) સંભવી શકે છેજ. પુનઃ અનુત્તરથી તિર્યગ્લાક અને TO ત્રીજી પૃથ્વી એમ બે મળીને ૮ રજી સ્પશના પણ સંભવે છે. કારણ કે અનુત્તર સમ્યગ્દષ્ટિ દેવ તિર્થંકમાં મરણસમૃદુધાતથી | | વા ઈલિકા ગતિએ ઉપજે, અને તિર્યકાદિવટી ક્ષાયિકસમ્યગ્દષ્ટિ ત્રીજી પૃથ્વીમાં જાય તે એ રીતે ૯ રજજુ અવિરતની સ્પર્શના | થાય છે.” (ઈતિ પંચસંગ્રહ મૂળટીકા). એ પ્રમાણે જૂદી જૂદી રીતે અવિરત સમ્યગ્દષ્ટિની સ્પર્શના કહી. - દેશવિરત તિર્યંચ અને મનુષ્ય હોય છે, તેમાં તિર્યંચની ગતિ સહસાર સુધીજ છે તેથી દેશવિરત તિર્યંચને ૫ રજજુ સ્પર્શના | હોય છે, પરન્તુ દેશવિરત મનુષ્ય અચુત ક૯૫ સુધી ઉત્પન્ન થાય છે તે કારણુથી ૬ રજજુ સ્પર્શના મનુષ્ય આશ્રયી હોય છે.. ૧ અવિરત સમ્યગ્દષ્ટિની તિવશ્લોકમાંથી અનુત્તરે ઉત્પન્ન થવારૂપ છે રાજુ સ્પર્શના ધટી શકતી નથી, કારણ કે અનુત્તરમાં જનારા તે સવ - વિરતજ હોય છે, માટે અનુત્તરથી મનુષ્યગતિમાં આવતા તિર્યશ્લોકની ૭ જજુ સ્પર્શના અવિરત સમૃદ્છતી હોય છે. % % %
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy