SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ વી समास: I૧૪ गुणस्थानना मेदे जीवोनी स्पर्शना ભાગમાંથી બારભાગ આઠભાગ આઠભાગ અને છજ ભાગ અનુક્રમે સ્પર્ધા છે. ૧૫" માવા-અહિં સ્પર્શના એક જીવઆશ્રયી નહિ પરંતુ અનેક જીવાશ્રયી ગણવી, જેથી અનેક સૂક્ષ્મ એકેન્દ્રિય આદિ મિાદષ્ટિ એ સ્વરૂપે અને અવસ્થાવિશેષે એટલે મરણુસમુદૃઘાત વડે એમ બન્ને રીતે સંપૂર્ણ લેક સ્પર્શે છે, અને સર્વકાળ સુધી સ્પશેલે છે. અહિં લેકની લંબાઈ–ઉંચાઈના ૧૪ ભાગ કરીએ તેવા એક ભાગને ૧ રજજુ ગણવે, જેથી મિથ્યાષ્ટિએએ લેકના ચૌદ ભાગ સર્વદા સંપૂર્ણ સ્વર્યા છે. સાસ્વાદન સમ્યગ્દષ્ટિએ લેકના ચૌદીયા બાર ભાગ સ્પર્શે છે, તે આ પ્રમાણે-છઠ્ઠી પૃથ્વીને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ નારક તીરછલકમાં મરણ સમુઘાતવડે ઉત્પન્ન થાય તેને છોથી તિયગક સુધીમાં પાંચ ૨ાનું સ્પશના છે, અને તિર્યંગક- ! માનો તિર્યંચ વા મનુષ્ય સાસ્વાદન સમ્યગ્દષ્ટિ જીવ ઉર્વીલોકમાં સિદ્ધશિલા પૃથ્વીમાં ઉત્પન્ન થાય તેને ૭ ૨જજુની સ્પશના | છે, એ પ્રમાણે એ બે જીવની અપેક્ષાએ સારવાદનની સ્પર્શના સમકાળે ૧૨ રજજુ પ્રમાણુ પ્રાપ્ત થાય છે. (એક જીવની અપેક્ષાએ તે સાસ્વાદનની ૭ રાજુ જ સ્પર્શના હોય). પ્રશ્નઃ—તિયંગકવતી જીવ સાસ્વાદન સહિત તમસ્તમાં પૃથ્વીમાં પૃથ્વીકાયપણે ઉપજે, તે અલકમાં ૬ રજજુની સ્પર્શના, અને તેજ બીજો જીવ સિદ્ધશિલામાં ઉપજે તે ૭ રજજુની સ્પર્શના હોય, તે એ બે જીવની બે સ્પર્શનાએ મળીને ૧૩ રજાનુની સ્પર્શના પત્રુ સંભવે તે તેટલી સ્પર્શના કેમ ન કહી ? ૩ત્તર–સાસ્વાદન સમ્યગ્દષ્ટિની પરભત્પત્તિ અધમુખી નથી પરંતુ પ્રાયઃ ઉર્વમુખી છે, તે કારણથી ૧૩ રજજુની સ્પ-1 શી ના ઘટતી નથી શ્વઃસાસ્વાદન સમ્યગ્દષ્ટિએ સાતમી પૃથ્વીમાં પણ છે તે છઠ્ઠી પૃથ્વીના નારક કેમ કહ્યા? ૨૪મા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy