SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપસ્થ થાય છે [અહિં સ્વરૂપસ્થ થવું એટલે વિક્રિયને ઉપસંહાર કરી મૂળ દેહસ્થ થવું એમ નહિં, પરન્તુ રચાયેલા વૈક્રિયશરીરમાંજ રહીને સમુદ્રઘાતથી નિવૃત્ત થવું એ અર્થ જાણ.] - ૫ તેના સમુતિ—તેજસ્થાની લબ્ધિવાળે સાધુ આદિ કેઈ અન્ય ઉપર ક્રોધ પામ્યો હોય તે સાત આઠ પગલાં પાછો ખસીને જધન્યથી અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જનપ્રમાણુ દીર્ધ આત્મપ્રદેશને દંડાકાર શરીરથી બહાર રચીને જેના પર ક્રોધ થયો હોય તેવા મનુષ્યાદિકને બાળી મુકે છે, એ પણ અન્તમું પ્રમાણ છે, અને તેટલા કાળમાં તેજસ નામકમરના ઘણુ કમપ્રદેશોને નિજેરે છે, ત્યારબાદ સ્વરૂપસ્થ થાય છે. ' ૬ સાહાથ વગુણાત-આહારક શરીર રચંવાની લબ્ધિવાળા કેઈક ચૌદ પૂર્વધર મુનિ આહારક શરીર રચતી વખતે જઘન્યથી અંગુલને સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જનપ્રમાણ દીધદંડ શરીરથી બહાર રચીને પૂર્વબદ્ધ આહારકશરીર નામકર્મના પ્રદેશને નિજ રવા પૂર્વક આહારક શરીર રચે. એ અવસ્થામાં અન્તમું રહી સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ સ્વરૂપસ્થ [આહારક શરીરમાંજ સ્વરૂપસ્થી થાય ત્યારબાદ આહારક શરીરથી પણ નિવૃત્ત થઈને દારિકસ્થ થાય.] ૭ વઢિ કમુપાતિ-કેવલી ભગવાન કેવલી મુદ્દઘાત કરતી વખતે પ્રથમ પ્રશસ્ત ગરૂપ આવકરણ અન્ત પ્રમાણુનું કરે તે વખતે પણું ઉદીરણાકરણ વડે ઘણુ કમપ્રદેશને ઉદયદ્વારા નિજરે છે, ત્યારબાદ સમુદ્રઘાત કરે તેમાં પ્રથમ સમયે અધે લકાનથી ઉલકાન્ત સુધીને શરીર વિષ્કભપ્રમાણુ રશૂલ દીર્ધદંડાકાર રચે, બીજે સમયે એજ દંડાકારમાંથી પૂર્વ પશ્ચિમ લકાન્ત સુધી આંત્મપ્રદેશને તીચ્છ વિસ્તારી કપાટ સરખે આકાર રચે, ત્રીજે સમયે તેમાંથીજ ઉત્તરદક્ષિણ લોકાન્ત સુધી વિસ્તારીને મળ્યાને આકાર રચે, આ વખતે લોક પણે પૂરાયેલો હોય છે, અને મન્થાનના અતરા માત્ર પૂરવાના બાકી હોય છે. ત્યારબાદ રૈયે સમયે આંતરા પૂરીને અને તે સાથે લેકના નિષ્ણુ પણ સવ પૂરાઈ જવાથી કેવલી ભગવાન સમગ્ર લેકા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy