SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ રીત - સવા હોય, અને ઉત્કૃષ્ટથી સમકાળે સહઅપૃથકત્વ (૯૦૦૦ સુધી) હોય છે. તથા વૈક્રિયમિશ્રકાયોગી તે અહિં દેવ નાકે જાણવા. દેવ અને નારકને ૧૨ મુહૂર્વ ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વિરહ કહ્યો છે, તેથી જ્યારે એ ૧૨ મુહૂત્ત દરમ્યાનમાં કઈપણ નવા समासः દેવ કે નારક ઉત્પન્ન ન થાય, અને પૂર્વોત્પન્ન દેવ નારકે અન્તમુહૂત્ત બાદ સંપૂર્ણ કાયાગી થયા હોય તે વખતે વૈક્રિયમિશ્રકાયયોગીઓને અભાવ હોવાથી વિ.મિશ્રયેગીઓની અછુવસત્તા પ્રાપ્ત થાય છે. તથા છેદચારિત્રીઓને વિરહ જઘન્યથી ૬૩૦૦૦ विरहकाळવર્ષ અને ઉત્કૃષ્ટથી ૧૮ કેકસાગરોપમ, પરિહાર ચારિત્રીઓને વિરહ જઘન્યથી '૮૪૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી ૧૮ કે કે वाळी સાગરોપમ અન્ય શાસ્ત્રોમાં કહેલ છે તેમજ આ ગ્રંથમાં પંણુ આગળ કહેવાશે. તથા ૮-૯-૧૦માં ગુણસ્થાની જ ઉપશમ राशिओ અને અપવિત એમ બે પ્રકારના છે, અને ઉપશાન્ત મહી તે કેવળ ઉપશમશ્રેણિગતજ હોય છે. ત્યાં ઉપ૦ શ્રેણિને I8 વિરહ ઉત્કૃષ્ટથી વર્ષપૃથત્વ અને ક્ષપકશ્રેણિને વિરહ ઉત્કૃષ્ટ ૬ માસને અન્યત્ર કહ્યો છે ને આ ગ્રંથમાં પણ કહેવાશે. તથા સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનીઓને વિરહ જઘન્યથી સમય ને ઉત્કૃષ્ટ પ૫મને અસંખ્યાતમ ભાગ આ ગ્રંથમાં આગળ કહેવાશે. એ રીતે એ સર્વ રાશિઓ વિરહ કાળવાળા હોવાથી, એ સર્વ રાશિઓની અધુવસત્તા સિદ્ધ છે, અને એ અધ્રુવભાવ આ ગ્રંથમાં ૫ણુ આગળ પ્રાયઃ સર્વ પ્રગટ કરવામાં આવશે. I તિ કાયાથઃ ૧૬૫ અવસાન –એ રીતે દ્રવ્યપ્રમાણુદ્વારમાં છવદ્રવ્યનું પ્રમાણુ કહીને તેને ઉપસંહાર કરે છે– है एवं जे जे भावा, जहिं जहिं हुंति पंचसु गईसु। ते ते अणुमजित्ता, दव्वपमाणं नए धीरा ॥१६६॥ में ૧ પાંચમા આરાના છેલ્લા દિવસે ચારિત્ર ધમને નાશ થવાથી અને આવતી ઉત્સર્પિણીના ત્રીજા આરાની શરૂઆતમાં ચારિત્ર ધર્મની પ્રવૃત્તિ ॥९७॥ | થતી હોવાથી છેદેપસ્થાપનીય ચારિત્રને હાર વિરકાળ સંભવે છે. પરિહાર વિશુદ્ધિને અવસઃ પાંચમા છઠ્ઠા અને ઉત્સપિને પહેલા બીન મારામાં અભાવ હોવાથી તેને ચારાથી હજાર વર્ષને વિરકાળ સંભવે છે. કને - -
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy