SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં પંચેન્દ્રિયનું પ્રમાણું સામાન્યથી કહ્યું, અને પૂર્વે ચાર ગતિરે કહેવાયું છે તેથી પુનરૂક્તિ દોષ નથી. એ ત્રસભેદનું અહ૫બહુત્વ જાણુંવું. ૧૬૪ અષતાઃ —એ પ્રમાણે નારકાદિ છવદ્રવ્યનું પ્રાયઃ અવસ્થિત (સર્વકાળ વતતું) દ્રવ્યપ્રમાણુ કહીને હવે જીદ્રવ્યમાં અનવસ્થિત રાશિઓ કે જે રાશિ કોઈ વખત લેકમાં વિદ્યમાન હેય ને કઈ વખત સર્વથા ન હોય એવી વિરહકાળવાળી ) રાશિઓ કહે છે. ૧૬પા मणुय अपज्जताऽऽहारमिस्सवेउव्धि छेय परिहारासुहमसरागोवसमा, सासण मिस्सा य भयणिज्जा॥ errorર્થ-અપર્યાપ્ત મનુષ્ય-આહારકશરીરી-વૈક્રિયમિશ્રકામગી-છે પસ્થાપનીય ચારિત્રી-પરિહાર ચારિત્રી-સૂમસરાગીઉપશામક (૮-૯-માં ગુણસ્થાની ) અને ઉપશાન્તહી–સાસ્વાદની-અને મિશ્રદષ્ટિ એ ૧૧ રાશિ ભંજનીય છે. ૧૬૫ માવા-મનુષ્યગતિમાં ગભજ મનુષ્યને ઉત્પત્તિ વિરહંકાળ જંઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત છે, અને સન્મુ| વિઠ્ઠમ મનુષ્યનો ઉત્પત્તિવિરહ જાન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂ સિંદ્ધાન્તમાં કહ્યો છે, જયારે એ વિરહકાળમાં નવા મનુષ્યો ઉત્પન્ન ન થાય, પૂર્વોત્પન્ન ગંભ જે અપર્યાપ્ત મનુર્થે કેટલાક મરણ પામે, કેટલાક પર્યાપિતએ રચી રહ્યા હોય તે વખતે, તેમજ પૂર્વોત્પન્ન સમૃÚિમ મનું તે એન્ડહૂ આયુષ્યવાળા હોવાથી સર્વે મરણ પામી જાય તે વખતે અપર્યાપ્ત મનુષ્યનો અભાવ હોવાથી અપર્યાપ્ત મનુષ્યની ભજનીય સત્તા ( અધુવ સત્તા) સિદ્ધ થાય છે. તથા આહારક શરીરને ઉત્કૃષ્ટથી ૬ માંસ વિરહ કહેલો હોવાથી અહારક મુનિઓની પણ આંધ્રુવ સત્તા પ્રાપ્ત થાય છે. (કારણું કે આહારક શરીરે શા લોકમાં ઉત્કૃષ્ટથી ૬ માસ સુધી કદાચિ નથી હૈજતાં એને જધન્યથી ૧ સમય ન હોય, અને જે લેય તે જઘન્યથી ૧-૨-૩ નિજનક
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy