SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ગીર ૨ા. નાણા -પર્યાપ્ત હીન્દ્રિયાદિ ચાર મલે અંગુલના સંખ્યાતમ બાગ વડે સમગ્ર પ્રતર અપહર એટલા છે, અને અપ- જી 'એંસા હીન્દ્રિયાદિ ચાર જીવલે પ્રત્યેક અગુલના અસંખ્યાતમા ભાગ વડે સમગ્ર પ્રતર અપહરે એટલા છે. ૧૬૪ ૪ ના # માવાર્થ-એક બાજુ એક પર્યાપ્ત હીન્દ્રિય મૂકીએ અને બીજી બાજુ અંગુલશ્રેણિના સંખ્યામાં ભાગ જેટલા આકાશપ્રદેશેને એક ખંડ કાઢીને ગોઠવીએ, એ પ્રમાણે કરતાં જ્યારે શ્રીન્દ્રિય પર્યાપ્ત સર્વ જીવ એક બાજૂ ગોઠવાઈ જાય તેજ સમયે बेइंद्रियादि સમગ્ર આકાશપ્રત૨ ૫ણ તેવડા તેવડા ખડા ગોઠવાય છે, અથવા સવ પર્યાપ્ત હીન્દ્રિય ને અંગુલના સંખ્યામાં ભાગ | जीवोर्नु જેિટલા પ્રદેશવાળે એકેક ખંડ આપીયે તે સમગ્ર પ્રતર ખંડિત થઈ જાય, એ રીતે અસંખ્યાત પર્યાપ્ત હીન્દ્રિય છે. એજ प्रमाण પ્રમાણે પર્યાપ્ત ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય ને પંચેન્દ્રિય પણ એટલાજ છે. | તથા અપર્યાપ્ત દ્વીન્દ્રિયને દરેકને અબલના અસંખ્યાતમા ભાગ જેટલા આકાશપ્રાને એકેક ખંડ આપીએ તે સમગ્ર ઝિ એક આકાશમતર ખંડિત થઈ જાય એટલા અસંખ્ય અપર્યાપ્ત હીન્દ્રિય જીવે છે, એ રીતે અપર્યાપ્ત ત્રિીન્દ્રિય ને અપર્યાપ્ત ચતુરિદ્ધિ ને અ૫૦૫ચેન્દ્રિય પણ એટલાજ છે. એ બેમાં પર્યાપ્ત હીન્દ્રિયાદિથી અપર્યાપ્ત હીન્દ્રિયાદિ અસંખ્યગુણ છે. એ આઠે જીવભેદનું પરસ્પર અપબહુત આ પ્રમાણે- ૧ પર્યાપ્ત ચતુરિન્દ્રિયે અ૮૫ ૫ અપયત પંચેન્દ્રિય અસંખ્યાતગુણા ૨ પર્યાપ્ત પંચેન્દ્રિયો વિશેષાધિક. ૬ અપક્ષ ચતુરિન્દ્રિય વિશેષાધિક - ૩ પર્યાપ્ત હીન્દ્રિય વિશેષાધિકાર ૭ અપર્યાપ્ત ત્રિીન્દ્રિય વિરોષાષિક ' દા ૪ પર્યાપ્ત ત્રી િવિશેષાધિક ૮ અપર્યાપ્ત હીન્દ્રિય વિશેષાધિક
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy