SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ -- -- -- - જવાતા –કેટલાક બાદ૨ પર્યાવાયુ છે વિક્રિયલબ્ધિવાળા પણ હોય છે તેનું દ્રવ્યપ્રમાણુ આ ગાથામાં કહે છેबायरवाउ समग्गा,भणिया अणुसमयमुत्तरसरीरा। पल्लासंखिय भागेणऽवहीरंतित्ति सव्वे वि ॥१६॥ થાર્થ ઉત્તરક્રિય શરીરવાળા સમગ્ર બાદરવાયુ છે પ્રતિસમય અપહરતાં પોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયે વડે અપહરાય એટલા તે સર્વે પણ બાદર પર્યાપ્ત ઉત્તરક્રિય વાયુ કહ્યા છે. ૧૬૩ - માથા–સૂમક્ષેત્ર ૫૫મના અસંખ્યાતમા ભાગના જેટલા સમય છે 'તેટલા વિક્રિયલબ્ધિવંત બાદરપર્યાપ્ત વાયુ છે, વૈક્રિયલબ્ધિ પર્યાપ્તનેજ હોય છે અપર્યાપ્ત ને નહિં, તેમજ ઉત્તરક્રિય કરેલા છે સર્વદા એટલા હોય છે જ. વિશેષ એ કે લબ્ધિવંત વાયુએ કૃતક્રિયથી પણ ઘણા છે. અહિં કેટલાક આચાર્ય કહે છે કે-“બાદરપર્યાપ્ત વાયુ સર્વે પણ વૈક્રિયવંતજ ડી હોય છે, પરંતુ એ કથન અસંગત જણાય છે, કારણ કે સવ બાદર પર્યાપ્ત વાયુ તે લોકના સંખ્યામાં ભાગ જેટલા કહ્યા છે, અને વિક્રિયવંત વાયુ તે ક્ષેત્ર૫લ્યાસખ્યભાગ પ્રમાણ છે, તેમજ આગમમાં પણ સવ બાદર પર્યાપ્ત વાયુઓને વૈક્રિય શરીર થી કહ્યું નથી પરંતુ કેટલાકને જ કહ્યું છે. ૧૬૩ જયરાળ –પૂર્વે એકેન્દ્રિયના સર્વ ભેદેનું દ્રવ્યપ્રમાણુ કહીને હવે આ ગાથામાં દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય ને પંચેન્દ્રિનું દ્રવ્યપ્રમાણ કહે છે— बेइंदियाइया पुण, पयर पज्जतया अपज्जत्ता । संखेज्जा संखेज्जेणंऽगुलभागेणऽवहरेज्जा ॥१६॥ ૧ મંથમાં એટલા સમયે વડે અપહાર કહ્યો છે તે પણ આ અર્થનેજ મળ છે. - -- - -- -
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy