________________
---
hell
ત્યારબાદ જે અનવસ્થિત પલ્ય સપાથી ભરી રાખ્યા છે તેને ઉપાડી પુનઃ આગળ આગળના દ્વીપ સમુદ્રમાં એકેક સપ નાખતાં એ ખીન્ને અનવસ્થિત જે દ્વીપ વા સમુદ્રે ખાલી થાય તે દ્રીપ વા સમુદ્ર જેવડા લાંખા પહેાળા અને હજાર ાજન ઉંડા પશ્ચ વેદિકાથી ઉપર શિખા સહિત સÖપાથી સંપૂર્ણ ભરવા, એ ત્રીજો અનવસ્થિત ભર્યો જાણવા, અને બીજો અનવસ્થિત ખાવી થયાની સાક્ષી તરીકે એક સપકણુ શલાકા પશ્ચમાં પ્રક્ષેપતાં શલાકા પલ્યમાં એ કણ 'પડ્યા, એ રીતે વારંવાર મેટા માટા વધતા વધતા પ્રમાણવાળા અનવસ્થિત પત્યેાને ભરી ભરી ખાલી કરવાથી તેના સાક્ષીકા વડે શલાકા પદ્મ પશુ વેદિકા ઉપર શિખા સહિત એવા ભરાય કે જેમાં એક દાણુ! પણ ન ઉમેરાય, એમ કરતા છેલ્લો અનવસ્થિત ભરેલા પડ્યો છે, અને શલાકા પલ્ય પણ ભરાઇ ગયા છે, જેથી એ પશ્ચ ભરેલા પડ્યા છે, જેથી એ એમાંથી પ્રથમ શલાકા પત્યે ઉપાડીને છેલ્લા ભરાયલા અનવસ્થિતથી આગળ આગળના દ્વીપ સમુદ્રમાં એકેક કણ પ્રશ્નેપતાં જે દ્વીપ વા સમુદ્રે શલાકા પલ્ય ખાલી થાય ત્યારબાદ તે દ્વીપ સમુદ્રથી આગળ આગળના દ્વીપ સમુદ્રમાં અનવસ્થિતને ઉપાડી ખાલી કરતા જવું, અને શલાકા પલ્ય એક જ ખાલી થયા એમ જાણવાને પ્રતિશલાકા પલ્પમાં શલાકાની સાક્ષી તરીકે એક સÖપકણુ પ્રક્ષેપવા, એ પ્રમાણે પ્રતિશલાકામાં ૧ સરૂપ પડયો, શલાકા પલ્ય ખાલી પડ્યા હવે અને અનવસ્થિતને ખાલી કરતાં
૧ પહેલા અનવસ્થિત કે જે લાખ યેાજન પ્રમાણુવાળા છે તે અવસ્થિત પ્રમાણવાળા હોવાથી તે ખાલી થતા શલાકાપશ્ચમાં સરસવને એક દાણા નખાતા નથી પણ બીજી વારથી ભરેલા તે ખાલી થાય ત્યારથીજ નખાય છે. જી કર્મગ્રંથ ટીકા ગાષા ૭૫
૨ અહિં એ ધ્યાનમાં રાખવું' કે કાઈપણ દ્વીપમાં કે સમુદ્રમાં સરસવના ખે દાણા નાખવા નહિ, તેમ નાખ્યા વિના જવા દેવા નહિ. તથા જે ખાશેા ઉપાડી ખાલી કરવાના હાય તેને તેની પહેલાના પ્યાલો ભરી રાખ્યા બાદ ઉપાડવા. જેમ કે શલાકા ભરાયા બાદ તેને ઉપાડવા હાય ત્યારે અનવસ્થિત ભરી રાખ્યા બાદ ઉપાડવા. તથા પ્રતિશિલાકા ઉપાડવા હોય ત્યારે શિલાકા અને અનવસ્થિત ભરી રાખ્યા બાદ ઉપાડવા.
समासः
संख्यात असंख्यात
અને અનં
तना मेद प्रमेदादि
॥૮॥