SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ *- * ' માતા-જઘન્ય સંખ્યાત ૨ ની સંખ્યા છે, એકને સંખ્યામાં ગણેલ નથી, કારણ કે કોઈપણ એક પદાર્થ માટે સંખ્યા વિવક્ષાની (એક શબ્દ બલવાની જરૂર નથી. તથા બેથી ઉપરાન્ત ૩-૪ યાવત્ સ હજાર લાખ ક્રોડ અબજ પરાર્ધ ઈત્યાદિ | અંક સર્વ મધ્યમસંથાત છે, તે હકષ્ટસંખ્યાતમાં ૧ન્યૂન સુધીના સંવ અંક મે'યમસંખ્યાત છે, માટે પ્રથમ તે ઉત્કૃષ્ઠસંખ્યાતની || સંખ્યા (અંક) કેટલી? તે જાણવા માટે ચાર પલ્ય ભરેલા ને ખાલી કરેલા સર્વપિની સંખ્યાના દાનથી કહી છે, કારણ કે ઉત્ક્રાઈસંખ્યાતની સંખ્યા એવડી મોટી છે કે લાખ થાજનને જંબૂદ્વીપ અડાથી ભરી દઈએ તેપણું ઉત્કૃષ્ટસખ્યાતને આંક ન શી લખી શકાય માટેજ પલ્ય સપના દ્રષ્ટાનથી સમજાવેલ છે તે આ પ્રમાણે છે ઉત્કૃષ્ટ સંખ્યાત માટે ૪૫ઘસર્ષ ૫નું દ્રષ્ટાન્ત છે 'જબૂઢીપ જેવડા એક લાખ પેજન લાંબા પહોળા ગોળ, ત્રણ લાખ સોળ હજાર બસે સત્તાવીઝથી પેજનથી અધિક પરિષિવાળા, અને રત્નપ્રભા પૃથ્વીના પહેલા રત્નકાંડ સુધી નીચે એકહજાર યોજન ઉંડા ચાર પલ્પ (પ્યાલા આકારના ધાન્યના કેઠા II સરખા) કપીએ. પુનઃ તે પત્યના કાંઠા ઉપર ૮ એજન ઉચી જગતિ અને તે ઉપર બે ગાહ ઉચી વેહીકા મળી ૮ એજન કાંઠાની જગતિ પણ જબૂઢીપની જગતિ સરખી કપીએ, અથવા જમૂદ્વીપનેજ ૧૦૦૦ એજન ઉડા કરવાથી જે ૫લ્મ થાય તેવાજ એ ચાર પલ્ય જાણવા. એમાં પ્રથમ અનવસ્થિત ૫લ્ય, બીજો શલાકા ૫લ્ય, ત્રીજો પ્રતિશલાકા પલ્પ, ચાયે મહાશલાકા પલ્યા. તેમાંથી પહેલા અનવસ્થિત પલ્યને સરસ વડે શિખા પર્યન્ત સંપૂર્ણ ભરીએ, ત્યારબાદ એ ભરેલા પલયને કઈ દેવ ઉપાડી તેમાંથી એક એક સરસવને એકેક દ્વીપ સમુદ્ર પ્રક્ષેપતાં જે રીપે વા સમુદ્ર સર્વ સષ' ખાલી થાય, તેવડા દ્વીપ વાં સમુદ્ર જેવડો લાંબે પળે પરન્તુ ઉડાઈમાં ૧૦૦૦ જન જેટલું જ ક૯પી તેને પણ વેદિકાથી ઉપર શિંખા સહિત સ. પાથી ભર, અને એક અનવસ્થિત ખાલી થયો એમ જાણવાને બીજા પલ્પમાં એટલે શલાકા પલ્યમાં એક સર્ષપકશું પ્રક્ષેપ. * --*
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy