SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ હાં समासः संख्यात असंख्यात अने अनंत - ૧ જઘન્ય સંખ્યાત ૮-૫ મધ્યમ યુક્ત અસંખ્યાત .. ૧૫-૭ ઉત્કૃષ્ટ પરિત્ત અનન્ત કે ? ; ૨ મધ્યમ સંખ્યાત -૬ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત ૧૬-૪ જઘન્ય યુક્ત અનન્ત ૩ ઉત્કૃષ્ટ સંખ્યાત ૧૦-૭ જઘન્ય અસંખ્ય અસંખ્યાત ૧૭-૫ મધ્યમ યુક્ત અનન્ત , ૪-૧ જઘન્ય પરિત અસંખ્યાત ૧૧-૮ મધ્યમ અસંખ્ય અસંખ્યાત ૧૮-૬ ઉત્કૃષ્ટ યુક્ત અનન્ત ૫-૨ મધ્યમ પરિશ્ન અસંખ્યાત ૧૨-૯ ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાત | ૧૯-૭ જધન્ય અનન્તાનન્ત ૬-૭ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત ૧૩-૧ જઘન્ય પરિત અનન્ત ૨૦-૮ મધયમ અનન્તાનન્ત ૭–૪ જધન્ય યુક્ત અસંખ્યાત ૧૪-૨ મધ્યમ પરિત્ત અનન્ત [૨૧-૯ ઉત્કૃષ્ટ અનન્તાનન્ત શૂન્ય એ પ્રમાણે ૩ પ્રકારનાં સંખ્યાત, ૯ પ્રકારનાં અસંખ્યાત, અને ૮ કે ૯) પ્રકારનાં અનન્ત મળી ગણિત સંખ્યા ૨૦ (વા ૨૧) પ્રકારની છે. ૧૩૮ તાઃ-પૂર્વ ગાથાઓમાં સંખ્યાતાદિ ગતિસંખ્યાના પ્રકાર સામાન્ય માત્ર નામ ગણત્રીથી કહીને હવે તે સંખ્યા પ્રકારનું પ્રમાણ જાણવાને ઉપાય કહે છે– जंबुद्दीवो सरिसवपुण्णो ससलागपडिमहसलागाहिं । जावइयं पडिपूरे, तावइयं होइ संखेनं ॥१३९॥ ધાર્થજંબુદ્વીપ જેવા અનવસ્થિતપલ્ય શલાકા પ્રતિશલાકા ને મહાશલાકા એ ત્રણે સહિત ચારે પલ્ય સર્ષ પૂર્ણ (સરસવથી ભરપુર) કરીએ તો તે ચારે પલ્ય જેટલા સર્ષવડે પૂરાય–ભરાય તેટલા સર્ષ પે ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ છે. ૧૩લા ~- I૮ના -
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy