SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ - રર રરરરરર तिविहमसंखेज पुण, परित्तजुत्तं असंखयासंखं । एक्ककं पुण तिविहं, जहण्णयं मज्झिमुक्कोसं ॥१३७॥ થાર્થ–પુન: અસંખ્યાત ત્રણ પ્રકારનું છે, પરિત અસંખ્યાત, યુક્ત અસંખ્યાત અને અસંખ્ય અસંખ્યાત. પુનઃ એ પણ gી દરેક ત્રણ ત્રણ પ્રકારનું છે, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. એ પ્રમાણે નવ પ્રકારનું અસંખ્યાત છે. ૧૩છા માવાર્થ-ગાથાથવત સુગમ છે. વિશેષાર્થ કહેવાશે. ૧૩છા છે. અવતરyr—આ ગાથામાં ૯ પ્રકારનું અનન્ત કહે છે– तिविहमणंतंपि तहा, परित्तजुत्तं अणंतयाणंतं । एकेकंपि यतिविहं, जहण्णयं मज्झिमक्कोसं ॥१३॥ જાણાર્થ—અનન્ત પણ એ રીતે (અસંખ્યાત પ્રમાણે) ત્રણ પ્રકારનું છે, ૧ પરિત અનન્ત, યુક્ત અનંત, અને અનંતાનંત. # પુનઃ એ દરેક પણ જઘન્ય માધ્યમ ને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ પ્રકારનું છે (જેથી અનંત ૯ પ્રકારનું છે). ૧૩૮ માવા-ગાથાર્થવતુ સુગમ છે, વિશેષાર્થ આગળ કહેવાશે, અહિ વિશેષ એ છે કે અનન્ત જો કે સામાન્યથી ૯ પ્રકારનું કહ્યું છે, પરંતુ ઉત્કૃષ્ટ અનંતાનંતરૂપ નવમે ભેદ- શૂન્ય હોવાથી અનન્ત ૮ પ્રકારનું છે. ૧૩૮ અવતાન–અસંખ્યાતના નવ ભેદની રીતે અનંતના પણ ૯ ભેદ છે, પરન્તુ આઠમા અનંત સુધીના અનંત સંખ્યાવાળા પદાર્થો વા ભાવે વિદ્યમાન છે, ને નવમા અનંત જેવડી મહાન સંખ્યાવાળે કઈ પદાર્થ વા ભાવ વિદ્યમાન ન હોવાથી નવમું અનન્ત શૂન્ય છે, જેથી અનત ૮ પ્રકારનું જ છે એમ કહ્યું છે, એ રીતે ગણિત સંખ્યા ૨૦ વા ૨૧ પ્રકારની છે તેને સંક્ષિપ્ત સંગ્રહ આ પ્રમાણે
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy