SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ - વોક - II૭% - -- - ઈત્યાદિ ( અનેક અક્ષર મળીને થયેલ) સંખ્યાત છે, ગાથામાં ચાર ચરણમાંનું એક ચરણ તે ઘટ્ટ કહેવાય, તે સંખ્યાત છે. | ગાથાએ સંખ્યાત છે, ગ્લૅક સંખ્યાત છે, છેદ વિશેષ વેદના સંખ્યાત છે, નિક્ષેપ નિર્યુક્તિ, ઉપઘાત નિયુક્તિ અને સૂત્રસ્પર્શી લાલ નિર્યુક્તિ એ ૩ પ્રકારની નિર્યુક્તિ છે, વ્યાખ્યાનના ઉપાય રૂપ સત્પદ પ્રરૂપણાદિ અને ઉપક્રમ આદિ દ્વારા રૂપ અનુરોrarર સંખ્યાત છે, દેશ, દયન ને અસ્વયં સંખ્યાત છે, આચારાંગ આદિ અંગશ્રત સંખ્યાત ( ૧૨ ) છે. આ રીતે પર્યાયાદિ શ્રતસંખ્યા કહી संख्यापमा| પરંતુ શ્રત કર્યું કે જેમાં એ પર્યાયાદિ સંખ્યા છે તે કહે છે–કાલિક ને ઉલ્કાલિક એ બે પ્રકારનું કૃત છે. તેમાં આચારાંગ જા જના મેઉત્તરાધ્યયનાદિ કાસ્ટિકત છે, અને દશવૈકાલિક આવશ્યકજી આદિ વટવાસ્થત છે. ચાર અકાળ વિના ચારે પ્રહર ભણુય તે IPL મેવાકે ઉત્કાલિક અને રાતની તથા દિવસની પહેલી છેલી પિરિસીમાં-પ્રહરમાં ભણાય પરંતુ બીજા ત્રીજા (મધ્યના બે) પ્રહરમાં ન ભણાય તે કાલિક. ઉલ્કાલિકમાં અંગશ્રત કેવળ દષ્ટિવાદ (બારમું અંગ) એક જ છે, શેષ ૧૧ અંગ કાલિક છે. / ઇતિ શ્રતકંટ્યા પ્રમાળ II૧૩૫માં અવતનr – આ ગાથામાં ગણિતëહવા કહેવાય છે संखेजमसंखेनं, अणंतयं चेव गणणसंखाणं। संखेज पुण तिविहं, जहन्नयं मज्झिमुक्कोसं ॥१३६॥ ગથાર્થ–સંખ્યાત અસંખ્યાત અને અનન્ત એ ત્રણ પ્રકારની ગણિત સંખ્યા છે, તેમાં સંખ્યાત ત્રણ પ્રકારનું છે, જઘન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ. ૧૩૬ TI૭RI માથા–ગાથાર્થવત્ સુગમ છે, વિશેષ ભાવાર્થ ગ્રંથકર્તા ગાથાથી જ કહેશે. ૧૩૬ અgrળ-પૂર્વ ગાથામાં સંખ્યાત ત્રણ પ્રકારનું કહીને હવે અસંખ્યાતના નવ ભેદ કહે છે– * -- *
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy