SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વીવ समास: ||૭૪ અથરાળ એ રીતે ઘનવૃત્ત પલ્પમાં અસંખ્ય રેમખંડ ભરીને શું કરવું? તે કહે છે– | तत्तो समए समए, एकेके अवहियम्मि जो कालो। संखेज्जवासकोडी, सुहमे उद्धारपल्लम्मि ॥१२२॥ જાથાર્થ –ત્યારબાદ સમયે સમયે એકેક વાલા અપહરતાં એટલે કાળ થાય એટલે એટલે સંખ્યાત કોડવર્ષ જેટલે કાળ સૂક્ષમ ઉદ્ધારપલ્યમાં (સૂ૦ઉ પલ્યને) થાય છે. ૧૨૨ા માવાઈ—એવા સૂક્ષમખંડના ભરેલા કુવામાંથી સમયે સમયે એક એક સૂમખડને બહાર કાઢતાં લગભગ લાખ ગમે વર્ષ XII જેટલા અસંખ્યાત સમય લાગે છે, જ્યારે પ્રથમ તે સંપૂર્ણ કુવો ખાલી કરતાં પણ સંથાત સમયજ થતા હતા) કેમકે તેમાં સંખ્યાત બાદરખંડ હતા હવે તે દરેકના અસંખ્ય અસંખ્ય ખંડ કપ્યા, તેમાંનાં એક એક સૂમખંડને સમયે સમયે બહાર કાઢતાં સંખ્યાત ક્રોડવર્ષ થાય છે.) ૧૨રા તે અવતર-પૂર્વોક્ત બાદર સુક્ષમ ઉદ્ધાર ૫૫મથી બાદર અને સૂક્ષમ ઉદ્ધાર સાગરોપમ પણ થાય છે, તે આ ગાથામાં पल्योपम सागरोपमनु स्वरुप શા દર્શાવાય છે— एएसिं पल्लाणं, कोडाकोडी हवेज दसगुणिया। तं सागरोवमस्स उ, एकस्त भवे परीमाणं ॥१२३॥ - નાથાર્થ – એ બન્ને ઉદ્ધાર પલ્યોપમની દસગુણી કેડીકેડી તે દરેક (બને) ઉદ્ધાર સાગરોપમનું પ્રમાણ થાય છે [અર્થાત્ ૧૦ કોકે૫૦ને ૧ સાગરોપમ થાય]. ૧૨૩ - માથા–બાદરઉદ્ધાર અને સમઉદ્ધાર એ અને જેમાં દસ કેડાછેડી પલ્યોપમને એક સાગરેપમ થાય છે, જેથી ૧૦ સી કેડાછેડી બાદરઉદ્ધાર પોપમને ૧ બાદરઉદ્ધાર સાગરેપમ, અને ૧૦ કડાકોડી સૂ૦ઉદ્ધાર ૫૦ને ૧ સૂ૦ઉદ્ધાર સાગરોપમ IIછા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy