SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ *-ક - દરર રરરર રા કારાથી અને વર્ગથી ગણી શકાય એટલાજ રામખંડ સંપૂર્ણ કુવામાં સમાતા હોવાથી સમયે સમયે એકેક બહાર કાઢતાં સમય પણ સંથાતજ થાય, અને સંખ્યાત માત્ર સમય થવાથી એક પલકારામાં-નિમેષમાત્રમાં અસંખ્ય કુવા ખાલી થઈ જાય, જેથી ચક્ષના પલકારાથી પણ અસંખ્યાતમા ભાગ જેટલે એ અલ્પ કાળ વાવાડજ વોવન કહેવાય, એમાં રમખંડ જો કે બારીક છે છે તોપણ સૂકમ ઉદ્ધાર માટે જેવા સૂકમ કરવાના છે તેની અપેક્ષાએ આ રમખંડ અસંખ્યાતગુણ મોટા છે, માટે બાદર પલ્યોપમ ગણાય. અને તે સંખ્યા શીર્ષ પ્રહેલિકાથી કમ હેાય છે. ૧૨ના અવતરણ-પૂર્વ ગાથામાં બાદર ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કહીને હવે આ ગાળામાં સૂક્ષ્મ ૩૪ gોત્તમ કેવી રીતે થાય ? છે. તે કહે છે– एक्कक्कमओ लोम, कहमसंखेज्जखंडमहिस्सं। समछेयाणंतपएसियाण पल्लं भरेजाहि ॥१२॥ જાથાર્થ-તે વાર પછી એકેક રમખંડના અસંખ્યાત અસંખ્યાત અદશ્ય ખંડ (સૂક્ષમ કકડા ) કરીને તે સમછેદી (દરેક સરખા) અનન્તપ્રદેશી સ્કધાનેરથી કૂ ભર (અથત કુવામાં પ્રથમ ભરેલા દરેક વાળના અસંખ્યાતમા ભાગ જેવડા સરખા કકડાઓથી ઘનવૃત્ત ફ ભરો) ૧૨૧ - માવા-સુક્ષમ ઉદ્ધાર પોપમ પ્રમાણ માટે બાદર ઉદ્ધાર પલ્યમાં જેવા રમખડ ભર્યા હતા તે દરેકના અસંખ્ય અસંખ્ય ભાગ કરવાથી તે દરેક સુથમ રમખડનું પ્રમાણ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેવડું થાય છે એમ પૂર્વાચાર્યો કહે છે, અને તે દરેક ખંડ અનન્ત અનન્ત પ્રદેશને સ્કંધ છે, જેથી પહેલી વખતે કુવામાં સંખ્યાત ખંડ સમાયા હતા તેને બદલે હવે આ વખતે કુવામાં અસંખ્યાત રામખંડ સમાય છે. ૧૨૧ રકસર
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy