SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કનિકલ अट्रेवय जवमज्झाणि, अंगुलं उच्च अंगुला पाओ। पाया य दो विहत्थी, दो य विहत्थी भवे हत्थो ॥९९॥ નાથાર્થ –આઠ યવ મધ્યને અંગુલ, છ અગુલને પાદ-પગ, બે પગની વૅત, અને બે વેતને ૧ હાથ થાય છે, અને બે | હાથની કુક્ષી થાય છે. છેલ્લા માવાર્થ –આઠ યવમળને ૨ વાઈ, ૬ ઉસે ધાંગુલને એક પગ એટલે પગની પહોળાઈ, એવા બે પગની એક વેંત અને બે વંતનો એક હાથ. એ રીતે ૨૪ અંગુલને ૧ હાથ થાય, અને ૧૨ આંગળની ૧ વેંત થાય, તથા ગાથામાં કુક્ષી પ્રમાણ | કહ્યું નથી તે પણ અધ્યાહારથી “બે હાથની ૧ કુક્ષી” એ પ્રમાણે કુક્ષીપ્રમાણ જાણવું, ૯૨ મી ગાથામાં આ ગ્રંથમાં કુક્ષી ભેદ કહેલ છે, તેમજ આગમાં પણ કુક્ષિપ્રમાણ કહ્યું છે, એ રીતે ઉત્સધાંગુલ આદિ કેટલાક પ્રમાણભેદે કહ્યા. પાલ્લા અત્તર–કુક્ષિપ્રમાણુથી આગળ પણ હજી પ્રમાણભેદે છે તે કહે છે– चउहत्थं पुण धणुयं, दुन्नि सहस्साइ गाउयं तेसिं। चत्वारि गाउया पुण, जोयणमेगंमुणेयव्वं ॥१०॥ જાધાર્થ–પુનઃ ચાર હાથને ધનુષ, તે બે હજાર ધનુષને ૧ ગાઉ, અને ચાર ગાઉને એક જન જાણુ. ૧૦ માવાઈ–બે કુક્ષિ અથવા ચાર હાથને ૧ ધનુષ અથવા ૯૬ અંગુલને એક ધનુષ, તેવા ૨૦૦૦ ધનુષ એટલે ૮૦૦૦ (આઠ હાર ) હાથને એક ગાઉ, અને ચાર ગાઉ એક એજન. વિભાગપ્રમાણ સંબંધિ આ ગ્રંથની જ ૯૨મી મૂળ ગાથામાં એજનથી આગળ જે કે શ્રેણિ પ્રતર આદિ પ્રમાણે કહ્યાં છે, પરંતુ જીનાં શરીર માપવાના ઉપયોગમાં આવતા આ ઉત્સધાંગુલજન્ય પ્રમાણભેદમાં તેને કંઈપણ ઉપયોગ નથી, શરીરેનાં માપ જન સુધીના વિભાગપ્રમાણુથી થઈ શકે છે માટે અહિં જન | સુધીનાજ વિભાગ પ્રમાણે કહ્યા છે. તે નિ જેવગુરુઝના તરિનને ૨ વિતસ્થાપ્તિક્ષેત્રમાણમ્ II I૧૦૦
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy