SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ લવ li૭ની - -- - ક - અવતરણ –એ પ્રમાણે ઉત્સુધાંશુલ અને પદ આદિ:[ પાદ વેંત આદિ] ક્ષેત્રપ્રમાણ કે જે ઉત્સધાંગુલ પ્રમાણુના પણ હોય કી समासः | છે તે કહીને ઘમાશંગુરુ, તથા પ્રમાણગુલથી બનતા પાદ ત આદિ ક્ષેત્રપ્રમાણુ કહે છે– उस्सेहंगुलमेगं, हवइ पमाणंगुलं दुपंचसयं । ओसप्पिणीए पढमस्स अंगुलं चकवहिस्त ॥१०॥ उत्सेध નાથાર્થ-બે પાંચસો ઉલ્લેધાંગુલ [ ૧૦૦૦ ઉલ્લેધાંગુલ] મલીને એક પ્રમાણુગુ થાય છે, અને એ પ્રમાણ ચંગુઢ અવસપિ & अंगुल आदि ણીના પહેલા ચક્રવતીનું હોય છે. ૧૦ પાસ अंगुलर्नु માવાર્થ-૧૦૦૦ ઉલ્લેષાંશુલનું ૧ પ્રમાણુગુલ કહ્યું અને તે પ્રમાણગુલ જેવડું અંગુલ અવસર્પિણીના પહેલા ચકવતીનું હેય છે, જેમ આ અવસર્પિણીમાં ભરત ચક્રવતીનું ૧ અંશુલ ૧૦૦૦ ઉલ્લેષાંશુલ જેવડું હતું. :– અવસર્પિણીના પહેલા ચક્રવતી અથવા પહેલા તીર્થંકરના શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષ એટલે ૯૬ અંગુલના ધનુષ પ્રમાણે પ૦૦૯૬૪૪૮૦૦૦ (અડતાલીસ હજાર) ઉત્સધાંગુલ હતી, અને એજ ઉંચાઈ પિતાના અંગુલથી ૧૨૦ અંગુલ હતી, કારણકે પહેલા તીર્થંકર વા ચક્રવતીની ઉંચાઈ પિતાના અંગુલથી ૧૨૦ આત્માંશુલ હોય છે, તે એ રીતે ૪૮૦૦૦ ઉભેધાંગુલને || ૧૨૦થી ભાગ આપતાં ભરતચક્રવર્તીને ૧ અંગુલ (પ્રમાણાંગુલ) ૪૦૦ ઉલ્લેષાંશુલ જેટલે થાય છે તે અહિં ૧૦૦૦ ગુણે કો તે કેવી રીતે ? ના ઉત્તરભરત ચક્રીનું પ્રમાણ અંગુલ લંબાઈમાં તે જે કે ૪૦૦ ઉલ્લેધાંગુલ જ છે, પરંતુ પ્રમાણગુલની રાા અંગુલ પહોળાઈ પણ છે, માટે જે પહોળાઈ રહિત ગણીએ તે ૪૦૦ ઉલ્લેધાંગુલનું પ્રમાણગુલ છે, અને પહેળાઈના ગુણાકાર સાથે ગણીએ તે ૪૦૦૪રા=૧૦૦૦ ઉલ્લેધાંગુલનું એક સૂચી પ્રમાણગુલ થાય છે, અને એ ક્ષેત્રફળના હિસાબે જાણવું. વાસ્તવિક લંબાઈ ૪૦૦ * -- - * - - * * -
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy