________________
श्री मोध-धु नियुति ભાગ-૨
॥८८१॥
લેવાય...ત્રણ ભવ જે કહ્યા છે, એમાં એવું નથી ગણવાનું. એમાં તો દેવનો ભવ પણ ગણેલો છે.) ओ.नि. : एसा सामाचारी कहिया भे धीरपुरिसपन्नत्ता ।
संजमतवड्डगाणं निग्गंथाणं महरिसीणं ॥८११॥ एयं सामाचारिं झुंजंता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतं ॥८१२॥ एसा अणुग्गहत्था फुडवियडविसुद्धवंजणाइन्ना ।
इक्कारसहिं सएहिं एगुणवन्नेहिं सम्मत्ता ॥८१३॥ सुगमाः ॥ इति श्रीमद्रोणाचार्यविरचिता श्रीओघनियुक्तिटीका मूलसूत्रालङ्कृता समाप्ता ॥ श्रीरस्तु ।।
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૮૧૧ : ટીકાર્થ : સંયમ અને તપથી સમૃદ્ધ એવા નિગ્રન્થ મહર્ષિઓની આ ધીરપુરુષો વડે કહેવાયેલી સામાચારી કહેવાઈ.
॥ ८८१॥