SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ- Y નિર્યુક્તિ ભાગ-૨ 피 ॥ ૮૮૨ ॥ ૫ UT भ IT ઓઘનિર્યુક્તિ-૮૧૨ : ટીકાર્થ : આ સામાચારીને આદરતા, ચરણ-કરણના પાલનવાળા સાધુઓ અનેકભવોથી ભેગા કરેલા અનંત કર્મને ખપાવે છે. ઓઘનિર્યુક્તિ-૮૧૩ : ટીકાર્થ : બાલાદિ ઉપર અનુગ્રહ કરવા માટે બનાવાયેલી ફ્રુટ-વિકટ(પ્રગટ), વિશુદ્ધિ અક્ષરોથી વ્યાપ્ત આ ઓધનિર્યુક્તિ ૧૧૪૯ શ્લોકો વડે સમાપ્ત થઈ. • ॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ પ્રશસ્તિ ઃ પ૨મા૨ાધ્યપાદ, શાસનપ્રભાવક, વિશુદ્ધપરિણતિધારક પૂજ્યપાદ ભવોદધિતારક ગુરુદેવશ્રી પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની અસીમ કૃપાના બળે આ ભાષાંતરનું કાર્ય સમાપ્ત થયું. સૂક્ષ્મપ્રજ્ઞશિરોમણી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સાહેબ તથા વિદ્વાન મુનિરાજ શ્રી ભવ્યસુંદરવિજયજીએ આ બીજા ભાગનું સંશોધન કરી આપીને ઘણો જ ઉપકાર કર્યો છે. આ આખાય ભાષાંતરમાં જિનવચનથી વિપરીત કંઈપણ લખાયું હોય તો એની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા માંગુ છું. | yt| ᄑ UI 研 भ י ओ म ॥ ૮૮૨॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy