________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
'મ
ri
મ
|| ૮૫૬ || મ
ण
सुगमाः ॥ यस्मादेवं तस्मात्,
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૭૭ : ટીકાર્થ : સુગમ છે. (જીવ અનાદિ અનંત છે. અને સંસારમાં તે તે ભાવોથી ભાવિત થયેલો છે. તેથી તે સંસર્ગદોષના પ્રભાવથી જલ્દી ભાવિત થઈ જાય છે.)
ઓઘનિર્યુક્તિ-૭૭૮ : ટીકાર્થ : સુગમ છે. (જેમ મીઠું પાણી ક્રમશઃ સાગરના પાણીને પામેલું છતું સંસર્ગદોષના પ્રભાવથી ખારાશ પામે છે.)
ઓઘનિર્યુક્તિ-૭૭૯ : ટીકાર્થ : સુગમ છે. (એમ શીલવાન સાધુ અશીલવાળાઓની સાથે મળીને સંસર્ગદોષના પ્રભાવથી ગુણની હાનિ પામે છે.)
ઓનિ :
णाणस्स दंसणस्स य चरणस्स य जत्थ होइ उवघातो । वज्जेज्जऽवज्जभीरू अणाययणवज्जओ खिप्पं ॥ ७८० ॥
ज्ञानस्य दर्शनस्य चारित्रस्य च 'यत्र' अनायतने भवत्युपघातस्तद्वर्जयेदवद्यभीरुः - साधुः, किंविशिष्टः ? - अनायतनं वर्जयतीति अनायतनवर्जकः, स एवंविधः क्षिप्रमनायतनमुपघात इति मत्वा वर्जयेदिति ।
ચન્દ્ર. : જે કારણથી આ હકીકત છે. તે કારણથી –
मो
त्थ
'
स
ण
स्प
|| ૮૫૬ ||