________________
શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ , ભાગ-૨
જ
| ૮૫૫
#
ઓઘનિર્યુક્તિ-૭૭૬ : ટીકાર્થ : ન્યૂન એવો જે ૧00મો ભાગ, તે લવણાદિથી વ્યાપ્ત બને તો તે ચર્મ-લાકડા વગેરે દ્રવ્યો ન્યૂન ૧00માં ભાગને લાગેલા લવણ વડે પણ લવણ રૂપે પરિણમે છે. દા.ત. સમુદ્રાદિમાં પડતા દ્રવ્યો.
કહેવાનો ભાવ એ છે કે લાકડા વગેરેના બિંબનો જે ૧૦૦મો ભાગ હોય, એ પણ નાનો લેવો. તે જો સમુદ્રાદિમાં સ્પર્શ પામે, તો પછી તે આખું લાકડું મીઠારૂપ બને. તેથી થોડી પણ કુસીલસંસર્ગી ઘણા સાધુ સમુદાયને બગાડી નાંખે. માટે જ કુશીલસંસર્ગને છોડી દેવો.
વૃત્તિ : તથા – ओ.नि. : जीवो अणाइनिहणओ तब्भावणभाविओ य संसारे ।
खिप्पं सो भाविज्जइ मेलणदोसाणुभावेणं ॥७७७॥ जह नाम महुरसलिलं सागरसलिलं कमेण संपत्तं । पावइ लोणियभावं मेलणदोसाणुभावेणं ॥७७८॥ एवं खु सीलमंतो असीलमंतेहि मेलिओ संतो । पावइ गुणपरिहाणी मेलणदोसाणुभावेणं ॥७७९॥
ક
=
= #
=
દે
૮૫૫ |