SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ एतदुक्तं भवति-काष्ठादिबिम्बस्य शततमो यो विभागोऽसावपि न्यूनः स एवंविधो लवणाकरादिषु यदि स्पर्श प्राप्नोति શ્રી ઓધ-, નિર્યુક્તિ ततस्तत्काष्ठं सर्वं लवणरूपं भवति, तस्मात्स्तोकाऽपि कुशीलसंसर्गिर्बहुमपि साधुसङ्घातं दूषयति यस्मात्तद्वर्जयेत् ભાગ-૨ कुशीलसंसर्गमिति । ચન્દ્ર. : અહીં અનાયતનને છોડીને આયતનની ગવેષણા–તપાસ કરવાની છે. | ૮૫૨ / ૫ એ જ કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૬ ૬ : ટીકર્થ : અનાયતનને છોડીને સર્વકાળ માટે આયતનની તપાસ કરવી. તે વળી અનાયતન જ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે જાણવું. તેમાં દ્રવ્યાનાયતનનું નિરૂપણ કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૬૭ : ટીકાર્ય : દ્રવ્યની અપેક્ષાએ અનાયતન તો રુદ્ર વગેરેનું ઘર છે. હવે ભાવથી અનાયતન કહેવાય ની છે તેમાં ભાવથી બે પ્રકારે અનાયતન છે. લૌકિક અને લોકોત્તર. તેમાં પણ લૌકિક અનાયતન આ છે કે દાસી જયાં રહેતી હોય તે અનાયતન કહેવાય. (દાસી એટલે લગભગ ગુલામ ! અને એના ઉપર માલિકનો જ બધો હક હોવાથી માલિક એનો ગમે તે પ્રકારે ઉપયોગ કરતો જ રહે. અને માટે તેનામાં સંસ્કાર ખોટા હોય જ.). ઓઘનિર્યુક્તિ-૭૬૮: તથા જ્યાં તિર્યંચો હોય તે પણ અનાયતન. = = = '# F = ૮૫૨ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy