SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- જો નિર્યુક્તિ 'E ભાગ-૨ F | ૮૨૭l. = = = E . लोके कथं नग्नकश्चक्रमन् वधको न भवति यद्यध्यात्मविशुद्धिर्नेष्यते, तस्मादध्यात्मविशुद्ध्या देशितमहिंसकत्वं जिनैस्त्रैलोक्यदर्शिभिरिति । ચન્દ્ર. : અહીં કોઈ દિગમ્બરનો પક્ષપાતી એમ કહે છે કે જો ઉપકરણોવાળા સાધુ પણ નિર્ઝન્થ કહેવાતા હોય તો તો પછી ગૃહસ્થો પણ નિર્ચન્થ કહેવાશે, કેમકે તેઓ પણ ઉપકરણવાળા જ છે. એનો ઉત્તર અપાય છે કે – ઓઘનિર્યુક્તિ-૭૪૯: ટીકાર્થ: અમે આ વાત કહી જ ગયા છીએ કે અધ્યાત્મવિશુદ્ધિ હોય તો જ તેના કારણે ઉપકરણ / ] હોવા છતાં સાધુ નિર્ઝન્થ કહેવાય. T બીજી વાત એ કે જો તમે અધ્યાત્મવિશુદ્ધિ જ આ નિર્ચન્થપણામાં મુખ્ય નહિ માનો તો તો મોટો વાંધો આવશે, કેમકે આ આ આખોય લોક જીવના સમૂહો વડે ભરેલો પડ્યો છે અને એટલે જીવનિકાયથી ભરેલા લોકમાં ચાલતો નગ્ન દિગંબર કેવીરીતે હિંસક ન બને ? જો અધ્યાત્મવિશુદ્ધિ ન ઇચ્છાય. અર્થાતુ તેનાથી બાહ્ય હિંસા થવાની જ અને એટલે તે હિંસક બનવાનો જ. તે તો જ હિંસક ન ગણાય જો એની અધ્યાત્મવિશુદ્ધિ દ્વારા જ એમાં અહિંસકપણું માનવાનું હોય. આમ ત્રિલોકદર્શી જિનેશ્વરોએ અધ્યાત્મવિશુદ્ધિ વડે જ અહિંસકપણું દેખાડ્યું છે. वृत्ति : क्व प्रदर्शितं तदित्यत आह - = = F * (ks F E | in ૦૨૭.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy