SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ કરે.) નિયુક્તિ T સુગમ છે. (દ્વષ વિનાનો અને મૂછ વિનાનો સાધુ ઉદ્ગમાદિ દોષોથી શુદ્ધ, એષણાદોષોથી રહિત એવી ઉપધિને ધારણ શ્રી ઓઘભાગ-૨ | (અધ્યાત્મવિશુદ્ધિ વડે બાહ્ય ઉપકરણને સેવતો સાધુ ત્રિલોકદર્શી જિનેશ્વરો વડે અપરિગ્રહી કહેવાયો છે.) ગાથા સુગમ છે. માત્ર અધ્યાત્મ શુદ્ધિ એ અહીં કારણભૂત છે. તેના વડે ઉપકરણને ધારણ કરે. તેમાં એ સાધુ અપરિગ્રહી કહેવાયો છે. // ૮૨દા : એટલે કોઈપણ ધર્મોપકરણ હોય તે પરિગ્રહ ન બને. સાધુએ અધ્યાત્મવિશુદ્ધિપૂર્વક સદા માટે ઉદ્ગમાદિદોષશુદ્ધ, એષણાદોષ વર્જિત એવી ઉપાધિ ધારણ કરવી જોઈએ. वृत्ति : अत्राह कश्चिद् बोटिकपक्षपाती-यधुपकरणसहिता अपि निर्गन्था उच्यन्ते एवं तर्हि गृहस्था अपि निर्ग्रन्थाः, यतस्तेऽप्युपकरणसहिता वर्तन्ते, अत्रोच्यते - કે ગો.નિ.: Mવિમોદી નીવનિર્વાર્દિ સંથકે નો છે देसियमहिंसगत्तं जिणेहिं तेलोक्कदंसीहिं ॥७४९॥ नन्विदमुक्तमेव यदुताध्यात्मविशुद्ध्या सत्युपकरणे निर्ग्रन्थाः साधवः, किञ्च-यद्यध्यात्मविशुद्धिर्नेष्यते ततः वी 'जीवनिकाएहिं संथडे लोए 'त्ति 'जीवनिकायैः' जीवसङ्घातैरयं लोकः संस्तृतो वर्त्तते, ततश्च जीवनिकायसंस्तृते-व्याप्ते ; ૮૨૬ો.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy