SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ * માં શ્રી ઓધ હ્યુ નિર્યુક્તિ i ભાગ-૨ || ૮૨૫ મ व स्म સુશમા, नवरं योगाः-संयमात्मका गृह्यन्ते तेषां साधनार्थमिति । सुगमा, नवरं अप्रद्विष्टः अमूच्छितः साधुरिति । सुगमा, नवरं अध्यात्मविशुद्ध्या हेतुभूतया धारयेत् । किंच-उपकरणं बाह्यं पात्रकादि 'परिहरंतो' प्रतिसेवयन्नपरिग्रहो भणितो जिनैस्त्रैलोक्यदर्शिभिः अतो यत्किञ्चिद्धर्मोपकरणं तत्परिग्रहो न भवति । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૪૪થી ૭૪૮ : ટીકાર્થ : સાધુ ઉદ્ગમ - ઉપાદનાદોષોથી શુદ્ધ, એષણાદોષ રહિત અને પ્રગટ પ્રતિલેખન વાળી ઉપધિને ધારણ કરે. જે ઉપધિનું પ્રતિલેખન ખુલ્લા પ્રદેશમાં, જાહેરમાં કરી શકાય, તેવા પ્રકારની ઉધિ રાખવી જોઈએ. કહેવાનો ભાવ એ છે કે જે કપડો વગેરે ઉપધિનું પ્રત્યુપેક્ષણ પ્રગટપણે જ કરી શકાતું હોય, પણ અતિવધારે કીંમતી હોવાના કારણે ચોરનો ભય લાગવાથી ખાનગીમાં જેનું પ્રતિલેખન કરવું ન પડે એવી એ સસ્તી-સાદી હોય, તેવા પ્રકારની ઉધિ સાધુએ રાખવી. ગાથા સ્પષ્ટ જ છે. (ઉદ્ગમ-ઉત્પાદના દોષથી શુદ્ધ, એષણા દોષરહિત એવી ઉપધિને સાધુ યોગોને સાધવા માટે ધારણ કરે.) માત્ર યોગો એટલે સંયમ સ્વરૂપ જે યોગો છે તે. તેમને સાધવાને માટે ઉપધિ ધારે... मा त्य vi સ म ण म हा स्प || ૮૨૫॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy