________________
ક
તિ
'
'E
=
=
શ્રી ઓઘ- . નિયુક્તિ ન ચન્દ્ર. : માત્ર યષ્ટિ જ કંઈ જ્ઞાનાદિનું ઉપકરણ નથી. બીજું પણ જે કંઇપણ જ્ઞાનાદિને ઉપકારી છે, તે જ ઉપકરણ ભાગ- ૨T કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૭૪૬ : ટીકાર્થ: પત્રકાદિ જે ઉપકરણ જ્ઞાનાદિના ઉપકારમાં ઉપયોગી બને, તે જ સાધુને માટે ઉપકરણ IL ૮૨૩
ન છે. જે વળી વસ્તુ જ્ઞાનાદિના ઉપકાર માટે થતી નથી, તે બધું જ સાધુ માટે અધિકરણ છે.
પ્રશ્ન : કેવા પ્રકારના વિશેષણવાળા સાધુને તે અધિકરણ બને ? ઉત્તર : અયત્નવાળો સાધુ અયતના વડે તે ઉપકરણને વાપરતો હોય તો તેને તે ઉપકરણ અધિકરણ બને.
આમ તો દાંતો નો અર્થ ત્યાગતો એમ થાય. પરંતુ અહીં એનો અર્થ સેવતો = આદરતો એમ કરેલો છે. તે એટલા = માટે કે આ એક શાસ્ત્રીય પરિભાષા જ છે કે આ શબ્દ સેવતો એ અર્થમાં ઉપયોગમાં લેવાય છે.
વૃત્તિ : શિૐ – ओ.नि. : उग्गमउप्पायणासुद्धं, एसणादोसवज्जियं ।
उवहिं धारए भिक्खू, पगासपडिलेहणं ॥७४४॥
-
ફ
= he is
Gu ૮૨૩/
H
|