________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
II૮૨૨
ઓઘનિર્યુક્તિ-૭૪૨ : ઉત્તર : મોક્ષ માટે જ્ઞાનાદિ ઇચ્છાય છે અને જ્ઞાનાદિના માટે શરીર ઇચ્છાય છે. અને યષ્ટિ તે 1 શરીર માટે જ રખાય છે, કેમકે શરીર યષ્ટિ રૂપી ઉપકરણ વડે જ રક્ષણ કરાય છે. એટલે અહીં કારણ અને તેના પણ કારણમાં
ઉપચાર જાણવો જેમકે “આકાશ ઘી વરસાવે છે.” (ઘીનું કારણ ધન, ધનનું કારણ અનાજ અને અનાજનું કારણ વરસાદ,
આકાશ વરસાદ વરસાવે છે. પણ વરસાદ ઘીના કારણભૂત જે ધન, તેના કારણભૂત અનાજને ઉત્પન્ન કરે છે. એટલે તેને પ જ ઘી કહી શકાય.) એમ મોક્ષના કારણો જ્ઞાનાદિ છે, જ્ઞાનાદિનું કારણ શરીર છે. અને શરીરનું કારણ યષ્ટિ છે. એટલે જ યષ્ટિમાં = મોક્ષકારણશાનકારણશરીરકારણમાં ઉપચાર કર્યો છે.)
वृत्ति : किञ्च-न केवलं ज्ञानादीनां यष्टिरूपकरणं वर्त्तते, अन्यदपि यज्ज्ञानादीनामुपकरोति तदेवोपकरणमुच्यते, भ एतदेवाह - - મો.ન. : i ગુજ્જ ૩વરને ૩ વાર સિ ટોડ઼ ૩વરVi
अतिरेगं अहिगरणं अजतो अजयं परिहरंतो ॥७४३॥ यदुपकरणं पात्रकादि उपकारे ज्ञानादीनामुपयुज्यते तदेवोपकरणं 'से' तस्य साधोर्भवति, यत्पुनरतिरेकज्ञानादीनामुपकारे न भवति तत्सर्वमधिकरणं भवति, किंविशिष्टस्य सतः ? - 'अयतः' अयत्नवान् 'अयतं' अयतनया र 'परिहरन्' प्रतिसेवमानस्तदुपकरणं अधिकरणं भवतीति, 'परिहरंतो 'त्ति इयं सामयिकी परिभाषा प्रतिसेवनार्थे वर्त्तत
'|| ૮૨૨ .
મી