SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્ર, : પ્રશ્ન : આ દંડક વડે = યષ્ટિ વડે શું કામ પડે ? શ્રી ઓથનિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૭૪૧ : ટીકાર્થ : ઉત્તર : દુષ્ટ પશુઓ, કુતરાઓ, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે યષ્ટિ લેવાય ભાગ-૨ of છે. તથા જે કાદવવાળો પ્રદેશ હોય, જે વિષમઃખાડા-ટેકરાવાળો પ્રદેશ હોય એ બધામાં રક્ષણ મેળવવા માટે યષ્ટિ જરૂરી | ૮૨૧ || 5 દ તથા પાણીની અંદર રક્ષણ મેળવવા માટે યષ્ટિગ્રહણ કરાય. તથા યષ્ટિ તપ અને સંયમને સાધી આપનારી કહેવાઈ છે. वृत्ति : कथं तपःसंयमसाधिका ? इत्यत आह - ओ.नि. : मोक्खट्ठा नाणाई तणू तयट्ठा तयट्ठिया लट्ठी । રિો નહોવચારો વારVIતક્ષાર, તા II૭૪રા. मोक्षार्थं ज्ञानादीनि इष्यन्ते, ज्ञानादीनां चार्थाय तनुः-शरीरमिष्यते, तदर्था च यष्टिः शरीरार्थेत्यर्थः शरीरं यतः यष्ट्याद्युपकरणेन प्रतिपाल्यते, अत्र च कारणतत्कारणेखूपचारो दृष्टो यथा घृतं वर्षति अन्तरिक्षमिति, एवं मोक्षस्य ज्ञानादीनि कारणानि ज्ञानादीनां च तनुः कारणं शरीरस्य च यष्टिरिति । ક = = ક = ચન્દ્ર, : પ્રશ્ન : યષ્ટિ તપ અને સંયમને સાધી આપનારી શી રીતે કહેવાય ? Ti ૮૨૧ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy