________________
શ્રી ઓઘ-
આ પણ નિંદિત છે. તથા ફુટી ગયેલી, રુક્ષવર્ણવાળી = સુકાઈ ગયેલા વર્ણવાળી, પ્રધાન ગર્ભ વિનાની એટલે કે અંદરથી નિયતિ પાલાણવાળી, આવા પ્રકારની યષ્ટિ નિદિત છે. ભાગ-૨)
તથા અસ્થિર=અદૃઢ હોય. અકાળે વૃદ્ધ-જીર્ણ થઈ ગઈ હોય. નીચે કુતરાના પગના જેવી ગોળાકાર યષ્ટિ પણ નિંદિત ન છે. ઘન=ગાઢ અને વધતા જતા = મોટા થતા જતા પર્વો જે યષ્ટિના હોય તે તથા વર્ણથી સ્નિગ્ધ અને એકવર્ણવાળી યષ્ટિ II ૮૨on vહોવી જોઈએ.
તથા ગાઢ - કોમળ અને ગોળ પોર = ગાંઠ છે જેની તેવી તે યષ્ટિ જોઈએ. આવા પ્રકારની યષ્ટિ સાધુજન માટે પ્રશસ્ત છે. વૃત્તિ : માદર પુનનિય શરમ્ ? ૩ષ્યતે – ओ.नि. : दुट्ठपसुसाणसावयचिक्खलविसमेसु उदगमज्झेसु ।
लट्ठी सरीररक्खा तवसंजमसाहिया भणिया ॥७४१॥ दुष्टाश्च ते पशवश्च श्वानश्च श्वापदा तेषां संरक्षणार्थं यष्टिर्गृह्यते, तथा 'चिक्खलः' सकर्दमः प्रदेशः तथा विषमेषु रक्षणार्थं, तथोदकमध्येषु च रक्षणार्थं यष्टिग्रहणं क्रियते, तथा तपसः संयमस्य च साधिका यष्टिर्भणितेति ।
૮૨૦