________________
यन्द्र. वे भोप पधिनु प्रतिपादन २१। भाटे हे छ - श्रीमधि-त्यु નિર્યુક્તિ
ઓઘનિયુક્તિ-૭૨૫: ટીકાર્થઃ સંથારો અને ઉત્તરપટ્ટો આ દરેકેદરેક અઢીહાથ લાંબા અને એક હાથ + ચાર અંગુલ
પહોળા જોઈએ. ભાગ-૨
वृत्ति : आह-किं पुनरेभिः प्रयोजनं संस्तारकादिभिः पट्टकैः ?, उच्यते - ॥८०८॥ मा
ओ.नि. : पाणादिरेणुसारक्खणट्ठया होंति पट्टगा चउरो ।
छप्पइयरक्खणट्ठा तत्थुवरि खोमियं कुज्जा ॥७२६॥ प्राणिरेणुसंरक्षणार्थं पट्टका गृह्यन्ते, प्राणिनः-पृथिव्यादयः रेणुश्च-स्वपतः शरीरे लगति अतस्तद्रक्षणार्थं पट्टकग्रहणं, | ते चत्वारो भवन्ति, द्वौ संस्तारकोत्तरपट्टकावुक्तावेव, तृतीयो रजोहरणबाह्यनिषद्यापट्टकः पूर्वोक्त एव, चतुर्थः क्षौमिक
एवाभ्यन्तरनिषद्यापट्टको वक्ष्यमाणकः, एते चत्वारोऽपि प्राणिसंरक्षणार्थं गृह्यन्ते, "तत्र षट्पदीरक्षणार्थं तस्य ओ कम्बलीसंस्तारकस्योपरिखोमियं-संस्तारके पट्टकं कुर्याद् येन शरीरकम्बलीमयसंस्तारकसंघर्षेण न षट्पद्यो विराध्यन्त इति।
ચન્દ્ર. પ્રશ્ન : આ સંથારાદિ બે પટ્ટ વડે=વસ્ત્ર વડે શું પ્રયોજન છે ? સાધુ સીધો જ જમીન પર ઉંઘી જાય તો શું વાંધો? હા આ બધો પરિગ્રહ તો ન રાખવો પડે.
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૭૨૬ : ટીકાર્ય : જીવોના અને ધૂળના સંરક્ષણ માટે આ સંથારપટ્ટ અને ઉત્તરપટ્ટ ગ્રહણ કરાય
॥ ८०८॥