________________
નિર્યુક્તિ
श्रीमत्व ओ.नि. : संसत्तभत्तपाणेसु वावि देसेसु मत्तए गहणं ।
पुव्वं तु भत्तपाणं सोहेउ छुहंति इयरेसु ॥७२२॥ ભાગ-૨) ___ यत्र प्रदेशेषु स्वभावेनैव संसक्तभक्तपानं सम्भाव्यते, तेषु संसक्तभक्तपानेषु देशेषु सत्सु प्रथमं मात्रके ग्रहणं ।
क्रियते, पुनश्च तत्पूर्वमेव भक्तपानं शोधयित्वा प्रक्षिपन्ति इतरेषु प्रतिग्रहकेषु, ततश्चैवं वा मात्रकग्रहणं संभवति । ॥८०४॥ म यन्द्र. : अथवा बीरी ५ मात्र
संभव छઓઘનિર્યુક્તિ-૭૨૨ : ટીકાર્થ : જે પ્રદેશોમાં સ્વભાવથી જ સંસક્ત==સજીવવાળું ભોજન - પાન સંભવતું હોય, તે સંસક્તભોજનપાનવાળા દેશોમાં એ ભોજન-પાણી પ્રથમ તો માત્રકમાં ગ્રહણ કરાય. એ પછી સૌ પ્રથમ તે ભોજન - પાનને | બરાબર જોઈ લે, અને જે જે ભાગ જીવ વિનાનો દેખાય તેને બીજા પાત્રામાં નાંખે. આમ આ પ્રમાણે પણ માત્રકનું ગ્રહણ સંભવે છે. (જયાં ભોજન-પાન જીવસંસક્ત હોવાની સંભાવના ન હોય ત્યાં તો પાત્રામાં જ એ બધું વહોરી શકાય. માત્રકનો ઉપયોગ કરવાની જરૂર નથી.)
वृत्ति : इदानी चोलपट्टकप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : दुगुणो चउग्गुणो वा हत्था चउरंस चोलपट्टो उ ।
थेरजुवाणाणट्ठा सण्हे थुलंमि य विभासा ॥७२३॥
FORE
॥८०४॥