SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ-સ્થિ द्विगुणश्चतुर्गुणो वा कृतः सन् यथा हस्तप्रमाणश्चतुरस्त्रश्च भवति तथा चोलपट्टकः कर्त्तव्यः, कस्यार्थमित्यत आह નિર્યુક્તિ - 'थेरजुवाणाणट्ठा' स्थविराणां यूनां चार्थाय कर्त्तव्यः, स्थविराणां द्विहस्तो यूनां च चतुर्हस्त इति भावना, 'सण्हे थुल्लंमि विभासत्ति, यदि परमयं विशेष:, यदुत स्थविराणां श्लक्ष्णोऽसावेव चोलपट्टकः क्रियते यूनां पुनः स्थूल इति । ui ભાગ-૨ 지 || ૮૦૫ || ૫ J ચન્દ્ર. : હવે ચોલપટ્ટાના પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે – UT ઓઘનિર્યુક્તિ-૭૨૩ : ટીકાર્થ : ચોલપટ્ટો બમણો કે ચારગણો કરાય અને એ એકહાથ પ્રમાણ અને ચોરસ થાય એ મૈં માપનો ચોલપટ્ટો કરવો. (એક હાથ પહોળાઈ અને ચાર હાથ લંબાઈવાળા ચોલપટ્ટાની ચારગડી કરીએ એટલે તે એકહાથનો મ ચોરસ ટુકડો બને અને એક હાથ પહોળાઈ અને બે હાથ લંબાઈવાળા ચોલપટ્ટાની બે ગડી કરીએ એટલે તે એક હાથનો ચોરસ ટુકડો બને.) પ્રશ્ન : આ બે પ્રકારના માપનો ચોલપટ્ટો કોના માટે કરવાનો છે ? ઉત્તર : વૃદ્ધો અને યુવાનોના માટે કરવાનો છે. સ્થવિરોને માટે બે હાથ લંબાઈવાળો અને યુવાનોને માટે ચાર હાથ લંબાઈવાળો કરવાનો છે. એમાં આટલી વિશેષતા પાછી એ છે કે સ્થવિરોને આ જ ચોલપટ્ટો પાતળો કરવો (આપવો) જ્યારે યુવાનોને જાડો કરવો. વૃત્તિ : વિમર્થ પુનઃસૌ ચોલપટ્ટ: યિતે ? આહ - स म भ व आ म हा at મ || ૮૦૫ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy