SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ તે ક્ષેત્રમાં અવશ્ય પ્રાયોગ્ય મળવાનું જ હોય તો પછી અમુક જ સંઘાટક લાવે. બધાં ન લાવે. અન્યથા બધા લાવે.) श्रीमोघ- त्यु नियुति ભાગ-૨ ॥ ८०3॥ म वृत्ति : अथवा - ओ.नि. : दुल्लभदव्वं व सिया घयाइ तं मत्तएसु गेण्हंति । लद्धेवि उ पज्जत्ते असंथरे सेसगट्ठाए ॥७२१॥ दुर्लभं वा द्रव्यं स्याद् घृतादि तन्मात्रकेषु गृह्णन्ति । तथा लब्धेऽपि भक्ते पर्याप्ते आत्मार्थं तथाऽपि यदि न संस्तरति ग्लानवृद्धादीनां, ततोऽसंस्तरणे सति ग्लानादिभक्तार्थं तावत्पर्यटन्ति यावत्पर्याप्तं भक्तं ग्लानादीनां भवतीति ।। LESEEE यन्द्र. : अथवा - ઓઘનિર્યુક્તિ-૭૨૧ :ટીકાર્થ : ઘી વગેરે દુર્લભ દ્રવ્યો મળે, તો તેને માત્રકમાં ગ્રહણ કરે. તથા પોતાને માટે પૂરતું ( ભોજન મળી ગયું હોય તો પણ જો ગચ્છના ગ્લાન-વૃદ્ધાદિ સાધુઓનો નિર્વાહ થતો ન હોય તો પછી ગ્લાનવૃદ્ધ વગેરેના માટે બાકી વધારાની જરૂરી ગોચરી લાવવા ત્યાં સુધી ફરે કે જ્યાં સુધી ગ્લાનાદિને પર્યાપ્ત ભોજન મળી રહે. वृत्ति : अथवाऽनेन प्रकारेण मात्रकग्रहणं संभवति - FOTO
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy