________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૮૦૨ છે.
ક
સંસક્ત માટે પણ માત્રક તો જોઈશે ને, સીધું જ પાત્રકમાં વહોરવાનું નથી, માત્રકમાં વહોરવું પડશે. તપાસી કરીને જ પાત્રકમાં નાંખવાનું છે, તો માત્રક લઈને જવું.)
वृत्ति : अथ ध्रुवलम्भः प्रायोग्यस्य न तस्मिन् क्षेत्रे ततः को विधिरित्यत आह - ओ.नि. : असई लाभे पुण मत्तए य सव्वे गुरूण गेण्हंति ।
एसेव कमो नियमा गिलाणसेहाइएसुंपि ॥७२०॥ असति लम्भे पुनः प्रायोग्यस्य सर्व एव सङ्घाटका मात्रकेषु गुरोः प्रायोग्यं गृह्णन्ति, यतो न ज्ञायते कः किंचिल्लप्स्यते भ आहोश्चिन्नेत्यतो गृह्णन्ति, एष एव क्रमो 'नियमात्' नियमत एव ग्लानशिष्यकादिष्वपीति ।
ચન્દ્ર, : હવે જો તે ક્ષેત્રમાં પ્રાયોગ્ય વસ્તુનો અવશ્ય લાભ ન થતો હોય, એટલે કે વસ્તુ મળી જ જાય એવું નિશ્ચિત ન હોય તો પછી શું વિધિ છે? એ કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૨૦: ટીકાર્થ : જો પ્રાયોગ્યનો લાભ ન થતો હોય તો પછી બધા જ સંઘાટકો માત્રક લઈ જાય, અને એમાં ગુરુને પ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરે, કેમકે ત્યાં એ જણાતું નથી કે કયો સંઘાટક શું પામશે કે નહિ પામે ?... એટલે બધા સંઘાટકો અવશ્ય ગુરુપ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરે. આ જ ક્રમ અવશ્ય ગ્લાન-શિષ્યાદિમાં પણ સમજવો. (એટલે કે એમને માટે
* F
=
=
= fઇ “fe
દા Eu ૮૦૨ /
= his ET