SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ | ૭૮૦). એમાં ઉપર કહેલા લક્ષણવાળા ઉત્કૃષ્ટ પાંચ જોઈએ. ઉપર જે ૩-૪-૫ સંખ્યા બતાવી, તે ત્યારે જ સમજવી કે તે પલ્લા જો ઉત્કૃષ્ટ હોય. હવે પછી એ મધ્યમ પલ્લાઓનું પ્રમાણ કહીશ. જે પલ્લાઓ સારા નહિ અને ખરાબ નહિ એ મધ્યમ પલ્લા કહેવાય. ઉનાળામાં મધ્યમપલ્લા ચાર લેવાય. તે પલ્લા થોડાક જીર્ણ હોય છે. શિયાળામાં મધ્યમપલ્લા પાંચ લેવાય. ચોમાસામાં મધ્યમપલ્લા છ લેવાય. આ મધ્યમપલ્લા કહ્યા કે જે પ્રધાન પણ નથી અને અપ્રધાન પણ નથી. તેમાં ગ્રીષ્મકાળ એ રુક્ષ કાળ છે. હેમન્ત એ * મધ્યમકાળ છે. ચોમાસું એ સ્નિગ્ધકાળ છે. એટલે તે તે કાળમાં પલ્લાઓની વૃદ્ધિ કહી છે. હવે પછી જઘન્યપલ્લાઓ કહીશ. જો પલ્લા જઘન્ય એટલે કે જીર્ણ જેવા હોય તો ઉનાળામાં પાંચ લેવા. હેમન્તમાં છ લેવા અને ચોમાસામાં જાન્યપલ્લા સાત લેવા. આમ ઉપર કહ્યા પ્રમાણે દરેક કાળને અંતે નવા નવા પલ્લાઓ હોય. (એટલે કે સંખ્યા બદલાતી રહેતી હોય છે.) वृत्ति : इदानीमेषामेव प्रमाणप्रतिपादनायाह - = "e ૭૮oll E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy