SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓથ થ નિર્યુક્તિ ભાગ-૨ // ૭૮૧ | w = મો.ન. : ગટ્ટાફના હસ્થા વીરા છત્તી રુદ્દા | बितियं पडिग्गहाओ ससरीराओ य निष्फन्नं ॥७०३॥ अर्द्धतृतीयहस्तदीर्घाणि भवन्ति, षट्त्रिंशदङ्गलानि विस्तीर्णानि भवन्ति, द्वितीयमेषां प्रमाणं पतद्ग्रहच्छादनेन शरीरस्कन्धाच्छादनेन च निष्पन्नं भवति, एतदुक्तं भवति-भिक्षाऽटनकाले स्कन्धः पात्रकं चाच्छाद्यते यावता तत्प्रमाणं पटलानामिति । ચન્દ્ર, ઃ હવે આ પલ્લાઓનું જ પ્રમાણ બતાવવા માટે કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૦૩ : ટીકાર્થ : પલ્લાઓ અઢિ હાથ = ૬૦ અંગુલ લાંબા હોય અને ૩૬ અંગુલ પહોળા હોય. આ બL એનું એક પ્રમાણ દર્શાવ્યું. એ પલ્લાઓનું બીજું પ્રમાણ પાત્રાના ઢાંકવા વડે અને શરીરના ભાગને (હાથને) ઢાંકવા વડે બનેલું છે. કહેવાનો ભાવ એ છે કે ભિક્ષાટનકાળે જેટલા પ્રમાણના પલ્લા વડે હાથ અને પાત્રક ઢંકાય તેટલા પ્રમાણના પલ્લા જોઈએ. (સ્કંધનો અર્થ ખભો નથી કરવાનો પણ શરીરનો ભાગ = પ્રદેશ કરવો, હાથ કરવો.) वृत्ति : इदानीं किं तैः प्रयोजनमित्यस्यार्थस्य प्रदर्शनायाह - = = / = કં = = i* = Rs E ૭૮૧
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy